Data Structures (3330704) MCQs

MCQs of Stack and Queues

Showing 21 to 30 out of 53 Questions
21.

Queue uses _____ structure.

(Queue ______  સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.)

(a)

First In Last Out

(ફર્સ્ટ ઈન લાસ્ટ આઉટ )

(b)

Last In First Out 

(લાસ્ટ ઈન ફર્સ્ટ આઉટ )

(c)

Last In Last Out 

(લાસ્ટ ઈન લાસ્ટ આઉટ)

(d)

First In First Out

(ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ )

Answer:

Option (d)

22.

When first element is insert into queue then front pointer set to _____

(જ્યારે ફર્સ્ટ એલિમેન્ટ queue માં ઇન્સર્ટ થાય છે ત્યારે front પોઇન્ટર ____ એ સેટ થાય છે.)

(a)

-1

(b)

1

(c)

0

(d)

undefine

(અનડીફાઇન )

Answer:

Option (c)

23.

When Queue overflow error will generated?

(ક્યારે queue ઓવરફ્લો એરર જનરેટ થાય છે?)

(a)

When rear pointer points to last element and wants to insert new element 

(જ્યારે rear પોઇન્ટર લાસ્ટ એલિમેન્ટ ને પોઇન્ટ કરે અને નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવામાં આવે ત્યારે )

(b)

When rear pointer points to first element

(જ્યારે rear પોઇન્ટર ફર્સ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરે ત્યારે )

(c)

When front pointer points to last element

(જ્યારે front પોઇન્ટર લાસ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરે ત્યારે)

(d)

When both front and rear pointer points to first element 

(જ્યારે front અને rear પોઇન્ટર બંને ફર્સ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરે ત્યારે)

Answer:

Option (a)

24.

State true or false : Delete element from queue rear pointer is increment by 1?

(આપેલ વિધાન સાચું છે કે ખોટું :  Queue માંથી એલિમેન્ટ ડીલીટ કરવામાં આવે ત્યારે rear પોઇન્ટર 1 થી ઇન્ક્રિમેન્ટ થાય છે.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

25.

If front =3 and rear = 6 , after insert one element into queue then value of front and rear pointer is _________.

(જયારે front =3 અને rear = 6 હોય અને queue માં 1 એલિમેન્ટ ઇન્સર્ટ કર્યા પછી front અને rear પોઈન્ટર ની વૅલ્યુ _____ થશે.)

(a)

front = 3 and rear = 6 

(front = 3 અને rear = 6)

(b)

front = 4 and rear = 6

(front = 4 અને rear = 6)

(c)

front = 4 and rear =7

(front = 4 અને rear =7)

(d)

front = 3 and rear = 7 

(front = 3 અને rear = 7)

Answer:

Option (d)

26.

The element into simple queue are in order 6, 3, 8, 1, 4. In which order element will be poped from queue?

(સિમ્પલ queue માં એલિમેન્ટ 6, 3, 8, 1, 4 ઓર્ડરમાં છે, તો queue માંથી એલિમેન્ટ ક્યાં ઓર્ડર માં poped થશે ?)

(a)

6, 3, 8, 1, 4

(b)

4, 1, 8, 3, 6

(c)

8, 6, 4, 3, 1

(d)

1, 3, 4, 6, 8

Answer:

Option (a)

27.

Which of following  is not a type of queue?

(નીચે આપેલમાંથી કયો વિકલ્પ queue નો પ્રકાર નથી?)

(a)

Queue

(b)

Circular queue

(સરક્યુલર queue)

(c)

Priority queue

(પ્રાયોરીટી queue)

(d)

Single ended queue

(સિંગલ એન્ડેડ queue)

Answer:

Option (d)

28.

Which of the following is an application(s) of Queue Data Structure?

(નીચે આપેલમાંથી કયો વિકલ્પ Queue ડેટા સ્ટ્રક્ચરની એપ્લિકેશન છે?)

(a)

When a resource is shared among multiple consumers

(જ્યારે રિસોર્સ મલ્ટિપલ કન્ઝ્યુમર વચ્ચે શેર થાય છે)

(b)

When data is transferred asynchronously between the two processes 

(જયારે ડેટા બે પ્રોસેસ વચ્ચે એસિન્ક્રોનોસલી ટ્રાન્સફર થાય છે)

(c)

Load balancing 

(લોડ બેલેન્સીન્ગ )

(d)

All of given

(આપેલ બધાજ)

Answer:

Option (d)

29.

When Last element in queue comes just before the first element is known as _________.

(જયારે queueમાં લાસ્ટ એલિમેન્ટ ફર્સ્ટ એલિમેન્ટ ની તરત પેહલા આવે તેને _____ કહે છે.)

(a)

Simple Queue

(સિમ્પલ queue)

(b)

Priority Queue

(પ્રાયોરીટી Queue)

(c)

Circular Queue

(સરક્યુલર Queue)

(d)

Double Queue

(ડબલ queue)

Answer:

Option (c)

30.

Circular queue is also known as ______.

(સરક્યુલર queue ને  _____ પણ કહે છે.)

(a)

Ring buffer

(રીંગ બફર)

(b)

Square buffer

(સ્ક્વેર બફર)

(c)

Curve buffer

(કર્વ બફર)

(d)

Rectangle buffer

(રેક્ટેન્ગ્લ બફર)

Answer:

Option (a)

Showing 21 to 30 out of 53 Questions