Data Structures (3330704) MCQs

MCQs of Stack and Queues

Showing 11 to 20 out of 53 Questions
11.

Postfix notation is also known as _______

(Postfix નોટેશન ને  _____ તરીકે પણ ઓળખવામાં આવે છે.)

(a)

Infix polish notation 

(ઇનફિક્ષ પોલીશ નોટેશન)

(b)

Reverse polish notation

(રીવર્સ પોલીશ નોટેશન)

(c)

Both Infix polish notation & Reverse Polish Notation

(ઇનફિક્ષ પોલીશ નોટેશન અને રીવર્સ પોલીશ નોટેશન બંને)

(d)

Prefix Polish Notation 

(પ્રીફિક્ષ પોલીશ નોટેશન)

Answer:

Option (b)

12.

Which of the following paranthesis will be converted first into prefix/postfix notation?

(નીચેનામાંથી ક્યું પરેન્થેસિસ prefix / postfix  નોટેશનમાં પહેલા કન્વર્ટ થશે?)

(a)

( )

(b)

[ ]

(c)

Both () and [] have same priority

( () અને [] બંને ની પ્રાયોરીટી સરખી હોય)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહી)

Answer:

Option (b)

13.

If more then one exponent is there in expression then prefix conversion takes place from ______.

 (જયારે એક થી વધારે exponent એક્ષ્પ્રેસનમાં હોય ત્યારે prefix કન્વર્જન  _______  થાય છે.)

(a)

Left to Right

(લેફ્ટ થી રાઈટ)

(b)

Right to left 

(રાઈટ થી લેફ્ટ)

(c)

Use any order

(ગમે તે ઓર્ડરમાં)

(d)

Top to Bottom

(ટોપ થી બોટમ) 

Answer:

Option (b)

14.

Convert following expression into postfix notation:

((C * D) + E) / (A $ B)

આપેલ એક્ષ્પ્રેસનને postfix નોટેશન માં દર્શાવવો:

((C * D) + E) / (A $ B)

(a)

C D * E + A B $ / 

(b)

C D * E + / A B $ 

(c)

A B $ C D * E +  / 

(d)

 A B $ / C D * E + 

Answer:

Option (a)

15.

What will be the output of given postfix expression? 

1 6 8 2 / 3 ^ + 7 / -

નીચે આપેલ Postfix એક્ષ્પ્રેસનનું આઉટપુટ શું આવશે?

1 6 8 2 / 3 ^ + 7 / -

(a)

9

(b)

11

(c)

-9

(d)

-11

Answer:

Option (c)

16.

State true or false : Conversion of infix to postfix notation using stack always push '(' onto stack.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું : Stack  નો ઉપયોગ કરીને Infix નું postfix નોટેશનમાં કન્વર્જન કરવામાં આવે ત્યારે stack માં '('  ઇન્સર્ટ કરવામાં આવે છે.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

17.

What will be the output of given code?

(નીચે આપેલ પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે?)

(a)

Hello printed one time

(Hello એકજ વખત પ્રિન્ટ થશે)

(b)

Hello printed infinite time

(Hello ઇનફાઈનાઈટ વખત પ્રિન્ટ થશે)

(c)

Hello will not print

(Hello પ્રિન્ટ થશે નહિ)

(d)

Error

(એરર)

Answer:

Option (b)

18.

Value of Factorial(0) and Factorial(1) is ____.

 (factorial (0) અને factorial (1) ની વૅલ્યુ ____ છે.)

(a)

1, 0

(b)

0, 0

(c)

1, 1

(d)

0, 1

Answer:

Option (c)

19.

How to find value of fibonacci(2) ?

(fibonacci(2) ની વેલ્યુ કેવી રીતે મળે છે?)

(a)

fibonacci(1) - fibonacci(0)

(b)

fibonacci(1) * fibonacci(0)

(c)

fibonacci(1) + fibonacci(0)

(d)

fibonacci(1) / fibonacci(0)

Answer:

Option (c)

20.

Which of the following is difference between stack and queue?

(નીચે આપેલ વિકલ્પ માંથી કયો Stack અને Queue વચ્ચેનો તફાવત છે ?)

(a)

Stack uses 2 end of structure, queue uses only 1 

(stack 2 એન્ડના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે અને queue ફક્ત 1 એન્ડ નો ઉપયોગ કરે છે.)

(b)

Queue uses 2 end of structure, stack uses only 1 

(Queue 2 એન્ડના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે અને stack ફક્ત 1 એન્ડ નો ઉપયોગ કરે છે.)

(c)

Stack require dynamic memory while queue not require dynamic memory 

(Stack ને ડાયનેમિક મેમરીની જરૂર હોય છે જ્યારે Queue ને ડાયનેમિક મેમરીની જરૂર હોતી નથી.)

(d)

queue require dynamic memory while Stack not require dynamic memory 

(Queue ને ડાયનેમિક મેમરીની જરૂર હોય છે જ્યારે stack ને ડાયનેમિક મેમરીની જરૂર હોતી નથી.)

Answer:

Option (b)

Showing 11 to 20 out of 53 Questions