1. |
A variable that contain adddress of another variable is known as _____. (જે વેરિએબલ બીજા વેરિએબલનું અડ્રેસ સ્ટોર કરે તેને _____ કહે છે.)
|
||||||||
Answer:
Option (c) |
2. |
Which of the following operator return memory address of variable? (નીચે આપેલમાંથી કયો ઓપરેટર વેરિએબલ નું એડ્રેસ રીટર્ન કરે છે?)
|
||||||||
Answer:
Option (b) |
3. |
Collection of logically related data items of different data types grouped together under singal name is known as ______. (જુદી જુદી ડેટા ટાઈપ ના લોજીકલી એકબીજા સાથે સંકળાયેલા ડેટા આઇટમ ના કલેક્શન ને _____ કહે છે.)
|
||||||||
Answer:
Option (c) |
4. |
State TRUE or FALSE : struct keyword is always used when structure is defined. (આપેલ વિધાન સાચું છે કે ખોટું : સ્ટ્રક્ચર ડિક્લેર કરી ત્યારે struct કીવર્ડ નો ઉપયોગ થાય છે.)
|
||||
Answer:
Option (a) |
5. |
Which function is used to allocate memory at run time? (નીચે આપેલમાંથી કયું ફંકશન મેમરી રન ટાઈમે એલોકેટ કરવા માટે ઉપયોગ થાય છે?)
|
||||||||
Answer:
Option (d) |
6. |
A linked list is connection of nodes and nodes contains _____. (લિન્કડ લીસ્ટ એ નોડ નું કલેક્શન છે અને દરેક નોડ માં ______ હોય છે.)
|
||||||||
Answer:
Option (d) |
7. |
State TRUE or FALSE :In Singly linked list, Link part of last node contains NULL. (આપેલ વિધાન સાચું કે ખોટું : સીન્ગલી લિન્ક્ડ લીસ્ટમાં છેલ્લો નોડનો લીંક પાર્ટ NULL હોય છે.)
|
||||
Answer:
Option (a) |
8. |
When list is empty then, (જયારે લીસ્ટ empty હોય છે ત્યારે,)
|
||||||||
Answer:
Option (a) |
9. |
In singly linked list, traversal can be performed in ______. (સીન્ગલી લિન્ક્ડ લીસ્ટ માં ટ્રાવર્ઝલ ______ પરફોર્મ થાય છે.)
|
||||||||
Answer:
Option (a) |
10. |
In doubly linked list, traversal can be performed ______. (ડબ્લી લિન્ક્ડ લીસ્ટમાં ટ્રાવર્ઝલ ______ પરફોર્મ થાય છે.)
|
||||||||
Answer:
Option (c) |