Data Structures (3330704) MCQs

MCQs of Linked List

Showing 11 to 20 out of 31 Questions
11.

A linked list in which link part of none of the node contains NULL is known as  _______.

(જે લિન્ક્ડ લીસ્ટ માં એકપણ નોડના લીંક પાર્ટમાં  NULL ન હોય તેને _______ કહે છે.)

(a)

Singly Linked list

(સીન્ગલી લિન્ક્ડ લીસ્ટ)

(b)

Doubly Linked list

(ડબ્લી લિન્ક્ડ લીસ્ટ)

(c)

Cirular Liked list

(સર્ક્યુલર લિન્ક્ડ લીસ્ટ )

(d)

Ordered Linked list

(ઓર્ડેરડ લિન્ક્ડ લીસ્ટ)

Answer:

Option (c)

12.

State TRUE or FALSE : It is possible in ciruclar linked list to go into infinite loop.

(આપેલ વિધાન સાચું કે ખોટું : સરક્યુલર લિન્ક્ડ લીસ્ટ માં ઇનફાઈનાઈટ લૂપ ની શક્યતા છે.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

13.

In doubly linked list node contains ______.

(ડબ્લી લિન્ક્ડ લીસ્ટ ના નોડ માં ______  હોય છે.)

(a)

One Info part and one link part

(એક ઇન્ફો પાર્ટ અને એક લીંક પાર્ટ)

(b)

Two Info part and one link part

(બે ઇન્ફો પાર્ટ અને એક લીંક પાર્ટ)

(c)

Two info part and Two link part

(બે ઇન્ફો પાર્ટ અને બે લીંક પાર્ટ)

(d)

one info part and two link part

(એક ઇન્ફો પાર્ટ અને બે લીંક પાર્ટ)

Answer:

Option (d)

14.

In doubly linked list Predecessor of node is _____.

(ડબ્લી લિન્ક્ડ લીસ્ટ માં નોડ નો પ્રીડીસેસર  _____  હોય છે.)

(a)

Right Link

(રાઈટ લીંક)

(b)

Left Link

(લેફ્ટ લીંક)

(c)

Info

(ઇન્ફો)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

15.

In doubly linked list sucessor of node is called _____.

(ડબ્લી લિન્ક્ડ લીસ્ટમાં નોડ નો સક્સેસર  _____ હોય છે.)

(a)

Right Link

(રાઈટ લીંક)

(b)

Left Link

(લેફ્ટ લીંક)

(c)

Info

(ઇન્ફો)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

16.

Which of the following error wil occur in singly linked list when we try to delete a node and First = NULL?

(સીંગલ લિન્ક્ડ લીસ્ટમાં જયારે First = NULL હોય અને નોડ ડીલીટ કરવામાં આવે તો કઈ એરર આવશે?)

(a)

Underflow

(અન્ડરફ્લો)

(b)

Overflow

(ઓવરફ્લો)

(c)

Housefull

(હાઉસફૂલ)

(d)

Staturated

(સેચ્યુરેટેડ)

Answer:

Option (a)

17.

To delete a node at the end of a linked list, the list is traverse up to the last ______.

(લિન્ક્ડ લીસ્ટના છેલ્લા નોડ ને ડીલીટ કરવા માટે લીસ્ટમાં ટ્રાવર્ઝલ લાસ્ટ _______ સુધી કરવામાં આવે છે.)

(a)

Pointer

(પોઇન્ટર)

(b)

List

(લીસ્ટ)

(c)

Node

(નોડ)

(d)

Data

(ડેટા)

Answer:

Option (c)

18.

Application of linked list are _____.

(લિન્ક્ડ લીસ્ટ ની એપ્લીકેશન _______ છે.)

(a)

Creation of symbol table

(સિમ્બોલ ટેબલ નું ક્રિએશન)

(b)

Representation of sparse matrix

(સ્પાર્સ મેટ્રીક્ષ નું રીપ્રઝેન્ટેશન)

(c)

Representation of polynominal expression

(પોલીનોમીયલ એક્ષ્પ્રેશન નું રીપ્રઝેન્ટેશન)

(d)

All of given

(આપેલ બધાજ)

Answer:

Option (d)

19.

In polynomial manipulation, representation of each  node contains ______ parts.

(પોલીનોમીયલ મેનીપ્યુલેશનમાં, દરેક નોડના રીપ્રઝેન્ટેશનમાં  ____ પાર્ટ હોય છે.)

(a)

2

(b)

3

(c)

4

(d)

1

Answer:

Option (b)

20.

Which of the following is disadvantage of Linked list?

(નીચે આપેલમાંથી કયા લિન્ક્ડ લીસ્ટના ગેરફાયદા છે?)

(a)

Searching and sorting operation are complicated

(સર્ચીન અને સોર્ટિંગ ઓપરેશન કોમ્પ્લીકેટેડ છે)

(b)

Traverse in both direction

(બને ડિરેક્શન માં ટ્રાવર્ઝ કરે છે)

(c)

Memory is Efficiently used

(મેમરી નો ઉપયોગ એફીસીયેન્ટલી થાય છે)

(d)

No shifting of memory during insertion and deletion operation

(ઇન્સર્સન અને ડિલિશન ઓપરેશન માટે મેમરી શીફ્ટ કરવાની જરૂર નથી પડતી)

Answer:

Option (a)

Showing 11 to 20 out of 31 Questions