Data Structures (3330704) MCQs

MCQs of Linked List

Showing 1 to 10 out of 31 Questions
1.

A variable that contain adddress of another variable is known as _____.

(જે વેરિએબલ બીજા વેરિએબલનું અડ્રેસ સ્ટોર કરે તેને _____ કહે છે.)

(a)

Array

(એરે)

(b)

Stack

(સ્ટેક)

(c)

Pointer

(પોઇન્ટર)

(d)

Structure

(સ્ટ્રક્ચર)

Answer:

Option (c)

2.

Which of the following operator return memory address of variable?

(નીચે આપેલમાંથી કયો ઓપરેટર વેરિએબલ નું એડ્રેસ રીટર્ન કરે છે?)

(a)

*

(b)

&

(c)

%

(d)

^

Answer:

Option (b)

3.

Collection of logically related data items of different data types grouped together under singal name is known as ______.

(જુદી જુદી ડેટા ટાઈપ ના લોજીકલી એકબીજા સાથે સંકળાયેલા ડેટા આઇટમ ના કલેક્શન ને _____ કહે છે.)

(a)

Array 

(b)

Pointer

(c)

Structure

(d)

Queue

Answer:

Option (c)

4.

State TRUE or FALSE : struct  keyword is always used when structure is defined.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું : સ્ટ્રક્ચર ડિક્લેર કરી ત્યારે struct કીવર્ડ નો ઉપયોગ થાય છે.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

5.

Which function is used to allocate memory at run time?

(નીચે આપેલમાંથી કયું ફંકશન મેમરી રન ટાઈમે એલોકેટ કરવા માટે ઉપયોગ થાય છે?)

(a)

malloc

(b)

calloc

(c)

realloc

(d)

All of given

(આપેલ બધાજ)

Answer:

Option (d)

6.

A linked list is connection of nodes and nodes contains _____.

(લિન્કડ લીસ્ટ એ નોડ નું કલેક્શન છે અને દરેક નોડ માં ______ હોય છે.)

(a)

Data and address of current node

(કરંટ નોડ ના ડેટા અને એડ્રેસ)

(b)

Data of next node

(પછીના નોડનો ડેટા)

(c)

Address of current node

(કરંટ નોડનું એડ્રેસ)

(d)

Address of next node

(બીજા નોડ નું  એડ્રેસ)

Answer:

Option (d)

7.

State TRUE or FALSE :In Singly linked list, Link part of last node contains NULL.

(આપેલ વિધાન સાચું કે ખોટું : સીન્ગલી લિન્ક્ડ લીસ્ટમાં છેલ્લો નોડનો લીંક પાર્ટ NULL હોય છે.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

8.

When list is empty then,

(જયારે લીસ્ટ empty હોય છે ત્યારે,)

(a)

First = NULL

(b)

Link(First) = NULL

(c)

Info(First) = NULL

(d)

Avail = NULL

Answer:

Option (a)

9.

In singly linked list, traversal can be performed in ______.

(સીન્ગલી લિન્ક્ડ લીસ્ટ માં ટ્રાવર્ઝલ ______ પરફોર્મ થાય છે.)

(a)

Forward Direction

(ફોરવર્ડ ડાયરેકસનમાં)

(b)

Backward direction

(બેકવર્ડ ડાયરેકસનમાં)

(c)

Both Forward and Backward Direcction 

(ફોરવર્ડ અને બેકવર્ડ ડાયરેક્સન બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

10.

In doubly linked list, traversal can be performed ______.

(ડબ્લી લિન્ક્ડ લીસ્ટમાં ટ્રાવર્ઝલ ______ પરફોર્મ થાય છે.)

(a)

Forward Direction

(ફોરવર્ડ ડાયરેકસનમાં)

(b)

(Backward direction

(બેકવર્ડ ડાયરેકસનમાં)

(c)

Both Forward and Backward Direcction 

(ફોરવર્ડ અને બેકવર્ડ ડાયરેક્સન બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

Showing 1 to 10 out of 31 Questions