Java Programming (3350703) MCQs

MCQs of Introduction to Java

Showing 21 to 20 out of 30 Questions
21.

 _____ is used to find and fix bugs in the Java programs.

 

Java પ્રોગ્રામમા bug શોધી અને સોલ્વ કરવા માટે ______________ નો ઉપયોગ થાય છે.

 
(a)

Java Virtual Machine

 

Java વર્ચ્યુઅલ મશીન

(b)

Java Debugger

Java ડીબગર

(c)

Java Runtime Environment

Java રનટાઈમ એન્વાયર્નમેન્ટ

(d)

Java Development Kit

Java ડેવલોપમેન્ટ કીટ

Answer:

Option (b)

22.

Which of the following tool is used to generate API documentation in HTML format from documentation comments in source code? 

નીચે આપેલ માંથી ક્યા ટુલ નો ઉપયોગ source કોડ મા રહેલ ડોક્યુમેન્ટેશન કમેન્ટ માંથી HTML ફોર્મેટ મા API ડોક્યુમેન્ટેશન જનરેટ કરવા માટે થાય છે?

(a)

javac command

 

javac કમાન્ડ

 
(b)

javad tool 

javad ટુલ

(c)

Javadoc tool

 

Javadoc ટુલ

(d)

java command

java કમાન્ડ

Answer:

Option (c)

23.

State true or false: Java supports multithreading. 

આપેલ વિધાન સાચું છે કે ખોટું: Java મા multithreading સપોર્ટ કરે છે.

(a)

True

(b)

False

Answer:

Option (a)

24.

How many threads can be executed at a time? 

 

એકીસાથે કેટલા thread એક્ઝીક્યુટ કરી શકાય છે?

 
(a)

Only main (main() method) thread 

 

ફક્ત main (main() મેથડ) thread

 
(b)

Only one thread 

 

ફક્ત એક જ thread

 
(c)

Multiple threads 

 

મલ્ટીપલ thread

 
(d)

Two threads

 

બે thread

 
Answer:

Option (c)

25.

Which of the following is not OOPS concept in Java? 

 

નીચે આપેલ માંથી કયો વિકલ્પ Java મા OOPS કન્સેપ્ટ નથી?

 
(a)

Inheritance 

 

ઇન્હેરીટન્સ

 
(b)

Compilation 

 

કમ્પાઈલેશન

 
(c)

Polymorphism 

 

પોલીમોર્ફીઝમ

 
(d)

Encapsulation 

 

એન્કેપ્સ્યુલેશન

 
Answer:

Option (b)

26.

Which concept of Java is a way of converting real world objects in terms of class?

 

Java નો કયો કન્સેપ્ટ real world ઓબ્જેક્ટ ને class મા કન્વર્ટ કરવાની રીત છે?

 
(a)

Polymorphism 

પોલીમોર્ફીઝમ

(b)

Inheritance 

ઇન્હેરીટન્સ

(c)

Encapsulation 

એનકેપ્સ્યુલેશન

(d)

Abstraction

એબ્સ્ટ્રેક્શન

Answer:

Option (d)

27.

Which concept of Java is achieved by combining methods and attribute into a class? 

 

Java નો કયો કન્સેપ્ટ મેથડ અને એટ્રીબ્યુટને class મા કમ્બાઇન કરી મેળવવામાં આવે છે?

 
(a)

Abstraction (એબ્સ્ટ્રેક્શન)

 
(b)

Encapsulation (એન્કેપ્સ્યુલેશન)

 
(c)

Inheritance (ઇન્હેરીટન્સ)

 
(d)

Polymorphism (પોલીમોર્ફીઝમ)

 
Answer:

Option (b)

28.

What is the extension of java source code files? 

 

Java source કોડ ફાઈલ નું એક્સટેન્શન શું હોય છે?

 
(a)

.js

 
(b)

.txt

 
(c)

.java

 
(d)

.class

 
Answer:

Option (c)

29.

What is the extension of compiled java classes? 

 

કમ્પાઈલ Java classes નું એક્સટેન્શન શું હોય છે?

 
(a)

.js

 
(b)

.txt

 
(c)

.java

 
(d)

.class

 
Answer:

Option (d)

30.

What is use of interpreter? 

 

ઈન્ટરપ્રીટર નો ઉપયોગ શું છે?

 
(a)

Read high level code and execute them 

 

high લેવલ કોડ ને રીડ કરી એક્ઝીક્યુટ કરે છે.

 
(b)

Convert bytecode to machine language code

 

bytecode ને મશીન લેવલ કોડમા કન્વર્ટ કરે છે.

 
(c)

Intermediated between JIT and JVM 

 

JIT અને JVM વચ્ચે મધ્યસ્થી

 
(d)

Convert source code to bytecode 

 

Source કોડ ને bytecode મા કન્વર્ટ કરે છે.

 
Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions