Java Programming (3350703) MCQs

MCQs of Introduction to Java

Showing 11 to 20 out of 30 Questions
11.

Which of the following is not a Java features? 

 

નીચે આપેલ માંથી કયું Java ફીચર નથી?

 
(a)

Support to pointer

 

પોઇન્ટર સપોર્ટ કરે છે.

 
(b)

Architechture Nuetral

 

આર્કિટેક્ચરલ ન્યુટ્રલ

 
(c)

Dynamic

 

ડાયનેમીક

 
(d)

Distributed

 

ડીસ્ટ્રીબ્યુટેડ

 
Answer:

Option (a)

12.

Which of the following leads to the portability and security of Java?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ Java  મા સિક્યુરિટી અને પોર્ટેબિલિટી આપે છે?

(a)

Dynamic

 

ડાયનેમીક

(b)

Exception Handling

 

એક્સેપ્શન હેન્ડલીંગ

 
(c)

Multithreading

 

મલ્ટીથ્રેડીંગ

 
(d)

Bytecode is executed by JVM 

 

Bytecode એ JVM  દ્વારા એક્ઝીક્યુટ થાય છે.

 
Answer:

Option (d)

13.

State true or false: Java Programming promises programmer - "Write Once, Run Anywhere"

 

આપેલ વિધાન સાચું છે કે ખોટું: Java પ્રોગ્રામીંગ પ્રોગ્રામર ને પ્રોમીસ આપે છે કે-"write once, run anywhere"

 
(a)

True

 
(b)

False

 
Answer:

Option (a)

14.

We can set class path of java by setting which of following variable in windows operating system?

વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ માં નીચે આપેલ માંથી ક્યા વેરીએબલ ને સેટ કરીને આપણે Java માં class path સેટ કરી શકાય? 

(a)

Environment Variable

 

એન્વાયર્નમેન્ટ વેરિએબલ

 
(b)

Instance Variable

 

ઇન્સ્ટનસ વેરીએબલ

 
(c)

Global Variable 

 

ગ્લોબલ વેરીએબલ

 
(d)

Local Variable 

 

લોકલ વેરીએબલ

 
Answer:

Option (a)

15.

Java source code compiled into ______________. 

 

Java source code કમ્પાઈલ થયાબાદ કઈ ફાઈલ બને છે?

 
(a)

.obj

 
(b)

Bytecode

 
(c)

.exe

(d)

None of given 

 

આપેલમાંથીએકપણ નહિ

Answer:

Option (b)

16.

Which tool is used to compile java code?

Java કોડ ને કમ્પાઈલ કરવા માટે ક્યા ટુલ નો ઉપયોગ થાય છે?

(a)

javac

(b)

java

(c)

Javadoc

(d)

jar

Answer:

Option (a)

17.

Which tool is used to execute java code?

Java કોડ ને એક્ઝીક્યુટ કરવા માટે ક્યા ટુલ નો ઉપયોગ થાય છે?

(a)

javac

 
(b)

java

 
(c)

javadoc

 
(d)

jar

 
Answer:

Option (b)

18.

State true or false: After compilation of java code it will create executable file.

 

આપેલ વિધાન સાચું છે કે ખોટું: Java કોડ કમ્પાઈલ થયાબાદ એક્ઝીક્યુટેબલ ફાઈલ બનાવે છે. 

(a)

True

 
(b)

False

 
Answer:

Option (b)

19.

State true or false: Bytecode is set of highly optimized code.

 

આપેલ વિધાન સાચું છે કે ખોટું: Bytecode એ વધુ ઓપ્ટીમાઇઝ કોડ નો સેટ છે.

 
(a)

True

 
(b)

False

 
Answer:

Option (a)

20.

Java is _________________. 

Java એ ________ છે.

(a)

Compile

કમ્પાઈલ્ડ

(b)

Interpreted 

ઈન્ટરપ્રીટેડ

(c)

Intermediate

ઇન્ટરમીડીએટ

(d)

Compiled and Interpreted

કમ્પાઈલ્ડ અને ઈન્ટરપ્રીટેડ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 30 Questions