1. |
By default, from which class is the web form inherited in ASP.NET ? મૂળભૂત રીતે, ASP.NET માં વેબ ફોર્મ ક્યાં ક્લાસમાંથી ઈનહેરીટ થાય છે ?
|
||||||||
Answer:
Option (a) |
2. |
How ASP.NET controls are different from HTML controls ? ASP.NET કંટ્રોલ્સ એ HTML કંટ્રોલ્સથી કઈ રીતે ડીફરન્ટ છે ?
|
||||||||
Answer:
Option (b) |
3. |
In ASP.net Server side Controls are useless without ___________ property ASP.NET માં સર્વર સાઈડ કંટ્રોલ _____ પ્રોપર્ટી વિના બિનઉપયોગી છે.
|
||||||||
Answer:
Option (d) |
4. |
____________ is the first event called by every control. _________ એ દરેક કંટ્રોલ દ્રારા કોલ થતી પહેલી ઇવેન્ટ છે.
|
||||||||
Answer:
Option (b) |
5. |
_______________ is called when the control is released from memory જયારે મેમરીમાંથી કન્ટ્રોલ રીલીઝ થાય છે ત્યારે ______ ઇવેન્ટ કોલ કરવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (d) |
6. |
______________ control allows users to send a command in ASP.NET Web page. ASP.NET વેબ પેજમાં _________ કંટ્રોલની મદદથી યુઝર કમાન્ડ સેન્ડ કરી શકે છે.
|
||||||||
Answer:
Option (a) |
7. |
Which of the following value is not valid for TextMode property of Textbox control ?
ટેક્ષ્ટબોક્ષ કંટ્રોલ માં TextMode પ્રોપર્ટી માટે નીચે ના માંથી કઈ વેલ્યુ સાચી નથી ?
|
||||||||
Answer:
Option (c) |
8. |
_____________ property causes the characters that are entered can be masked. _________ પ્રોપર્ટીની મદદથી એન્ટર કરવામાં આવતા કેરેક્ટર માસ્ક કરી શકાય છે.
|
||||||||
Answer:
Option (d) |
9. |
_______________ property sets URL of the page that is requested when the user clicks the button જયારે યુઝર બટન પર ક્લિક કરે છે ત્યારે ______ પ્રોપર્ટીની મદદથી પેજની URL સેટ કરી શકાય છે.
|
||||||||
Answer:
Option (b) |
10. |
If "ReadOnly" property is set to "false" for a textbox control then, can user edit the textbox ? જો ટેક્ષ્ટબોક્ષ કંટ્રોલની "ReadOnly" પ્રોપર્ટીની વેલ્યુ "false" કરી દેવામાં આવે તો શું યુઝર ટેક્ષ્ટબોક્ષને એડિટ કરી શકે ?
|
||||
Answer:
Option (a) |