Advance Web Technology (3360706) MCQs

MCQs of ASP.Net Server Control

Showing 1 to 10 out of 47 Questions
1.

By default, from which class is the web form inherited in ASP.NET ?

મૂળભૂત રીતે, ASP.NET માં વેબ ફોર્મ ક્યાં ક્લાસમાંથી ઈનહેરીટ થાય છે ?

(a)

System.Web.UI.Page

(b)

System.Web.UI.Form

(c)

System.Web.GUI.Page

(d)

System.Web.Form

Answer:

Option (a)

2.

How ASP.NET controls are different from HTML controls ?

ASP.NET કંટ્રોલ્સ એ HTML કંટ્રોલ્સથી કઈ રીતે ડીફરન્ટ છે ?

(a)

HTML controls cann't run on server side, while ASP.NET controls run on server side 

HTML કંટ્રોલ્સ સર્વર સાઈડ રન ના કરી શકાય , જયારે ASP.NET કંટ્રોલ્સ એ સર્વર સાઈડ રન કરી શકાય છે.

(b)

HTML control does not provide state management, while ASP.NET controls provide state management 

HTML કંટ્રોલ સ્ટેટ મેનેજમેન્ટ પ્રોવાઇડ કરતાં નથી, જયારે ASP.NET એ સ્ટેટ મેનેજમેન્ટ પ્રોવાઇડ કરે છે

(c)

HTML controls are slow, while ASP.NET controls are fast

HTML કંટ્રોલ્સ સ્લો છે, જયારે ASP.NET કન્ટ્રોલ ફાસ્ટ છે

(d)

All of the above

ઉપર આપેલ બધા

Answer:

Option (b)

3.

In ASP.net Server side Controls are useless without ___________ property

ASP.NET માં સર્વર સાઈડ કંટ્રોલ _____ પ્રોપર્ટી વિના બિનઉપયોગી છે.

(a)

Name

(b)

Text

(c)

Visible

(d)

Runat

Answer:

Option (d)

4.

____________ is the first event called by every control.

_________ એ દરેક કંટ્રોલ દ્રારા કોલ થતી પહેલી ઇવેન્ટ છે.

(a)

Load

(b)

Init

(c)

Render

(d)

Prerender

Answer:

Option (b)

5.

_______________ is called when the control is released from memory

જયારે મેમરીમાંથી કન્ટ્રોલ રીલીઝ થાય છે ત્યારે ______ ઇવેન્ટ કોલ કરવામાં આવે છે.

(a)

Release

(b)

Free

(c)

Dispose

(d)

Disposed

Answer:

Option (d)

6.

______________ control allows users to send a command in ASP.NET Web page.

ASP.NET વેબ પેજમાં _________ કંટ્રોલની મદદથી યુઝર કમાન્ડ સેન્ડ કરી શકે છે.

(a)

Button

(b)

Radio Button

(c)

File Upload

(d)

Panel

Answer:

Option (a)

7.
Which of the following value is not valid for TextMode property of Textbox control ?
ટેક્ષ્ટબોક્ષ કંટ્રોલ માં TextMode પ્રોપર્ટી માટે નીચે ના માંથી કઈ વેલ્યુ સાચી નથી ?
(a) Email
(b) Password
(c) OneLine
(d) Search
Answer:

Option (c)

8.

_____________ property causes the characters that are entered can be masked.

_________ પ્રોપર્ટીની મદદથી એન્ટર કરવામાં આવતા કેરેક્ટર માસ્ક કરી શકાય છે.

(a)

Password

(b)

Casing

(c)

Mode

(d)

TextMode

Answer:

Option (d)

9.

_______________ property sets URL of the page that is requested when the user clicks the button

જયારે યુઝર બટન પર ક્લિક કરે છે ત્યારે ______ પ્રોપર્ટીની મદદથી પેજની URL સેટ કરી શકાય છે.

(a)

PostBackLink

(b)

PostBackUrl

(c)

UrlLink

(d)

Link

Answer:

Option (b)

10.

If "ReadOnly" property is set to "false" for a textbox control then, can user edit the textbox ?

જો ટેક્ષ્ટબોક્ષ કંટ્રોલની "ReadOnly" પ્રોપર્ટીની વેલ્યુ "false" કરી દેવામાં આવે તો શું યુઝર ટેક્ષ્ટબોક્ષને એડિટ કરી શકે ?

(a)

YES

(b)

NO

Answer:

Option (a)

Showing 1 to 10 out of 47 Questions