Advance Web Technology (3360706) MCQs

MCQs of ASP.Net Server Control

Showing 11 to 20 out of 47 Questions
11.
An alternative way of displaying text on web page using ________
વેબ પેજ પર ટેક્ષ્ટ ડિસ્પ્લે કરવા માટે નો અલ્ટરનેટીવ ઉપાય ______ છે.
(a)
 asp:Lebel
 asp:Lebel 
(b)
 asp:Lebal 
(c)
 asp:Label
(d) All of the above
ઉપર આપેલ બધા
Answer:

Option (c)

12.
Label and Literal both control can display text on web page
લેબલ અને લીટરલ બંને કંટ્રોલ ની મદદ થી વેબ પેજ પર ટેક્ષ્ટ ડિસ્પ્લે કરી શકાય છે.
(a) YES
(b) NO
(c) Partially
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (a)

13.

How Label control is different from Literal control ?

લેબલ કંટ્રોલ એ લીટરલ કંટ્રોલ થી કઈ રીતે અલગ પડે છે ?

(a)

In Label we can apply CSS, while In Literal we cannot apply CSS

લેબલમાં આપણે CSS અપ્લાય કરી શકીએ છીએ, જયારે લીટરલમાં આપણે CSS અપ્લાય ના કરી શકીએ.

(b)

Label control wraps the text in a span tag when rendered, Literal control does not wrap the text in a span tag when rendered

જયારે રેન્ડર થાય છે ત્યારે લેબલ કંટ્રોલ ટેક્ષ્ટને સ્પાન ટેગમાં વ્રેપ (wrap) કરે છે, પણ લીટરલ કંટ્રોલ ટેક્ષ્ટને સ્પાન ટેગમાં વ્રેપ (wrap) કરતા નથી

(c)

Default text property of label is “label”, while Default text property of literal is blank

લેબલની ડીફોલ્ટ text પ્રોપર્ટી “label” જ હોય છે, જયારે લીટરલની ડીફોલ્ટ text પ્રોપર્ટી બ્લેન્ક હોય છે

(d)

All of the above

ઉપર આપેલ બધા

Answer:

Option (d)

14.

How can we make the CheckBox cause an automatic PostBack ?

ચેકબોક્ષ માં કેવી રીતે ઓટોમેટીક PostBack જનરેટ કરી શકાય છે ?

(a)

Set the AutoPostBack property to true

AutoPostBack પ્રોપર્ટીને true સેટ કરીને

(b)

Add JavaScript code to call the ForcePostBack method

ForcePostBack મેથડ કોલ કરવા જાવાસ્ક્રીપ્ટ કોડ એડ કરીને 

(c)

Set the PostBackAll property of the Web Page to true

PostBackAll પ્રોપર્ટીને true સેટ કરીને

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

15.

Which property will you set for each Radio button control in the group ?

ગ્રુપમાં આવેલ દરેક રેડિયો બટન કન્ટ્રોલ માટે તમે કઈ પ્રોપર્ટી સેટ કરશો ?

(a)

Specify the same GroupID for each RadioButton

દરેક રેડિયો બટન માં સરખું GroupID આપી દો

(b)

Specify the same GroupName for each RadioButton

દરેક રેડિયો બટન માં સરખું GroupName આપી દો

(c)

Specify the different GroupName for each RadioButton

દરેક રેડિયો બટન માં અલગ અલગ GroupName આપી દો

(d)

Specify the same ID for each RadioButton

દરેક રેડિયો બટન માં સરખી ID આપી દો

Answer:

Option (b)

16.
In HyperLink control if we want to transfer from one page to another page in website which property we can use
વેબસાઈટ માં હાયપર લીંક કંટ્રોલ ની મદદ થી એક પેજ પર થી બીજા પેજ પર જવા માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) PostBackUrl
(b) PostUrl
(c) NavigateUrl
(d) PostBack
Answer:

Option (c)

17.
In LinkButton control if we want to transfer from one page to another page in website which property we can use
વેબસાઈટ માં લીંક બટન કંટ્રોલ ની મદદ થી એક પેજ પર થી બીજા પેજ પર જવા માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) PostBackUrl
(b) PostUrl
(c) NavigateUrl
(d) PostBack
Answer:

Option (a)

18.
Which of the following control used as a container for the other controls in ASP.net ?
ASP.net માં નીચે ના માંથી કયો કંટ્રોલ બીજા કંટ્રોલ માટે કન્ટેઇનર તરીકે વર્તે છે ?
(a) GroupBox
(b) PlaceHolder
(c) Table
(d) Panel
Answer:

Option (d)

19.
___________ control is used to store dynamically added web server controls on the web page.
વેબ પેજ પર ડાયનામીકલી એડ કરેલા સર્વર કંટ્રોલ ને સ્ટોર કરવા માટે ______ કંટ્રોલ નો ઉપયોગ કરવામાં આવે છે.
(a) GroupBox
(b) PlaceHolder
(c) Table
(d) Panel
Answer:

Option (b)

20.

In Panel control,Text Direction can be set by ___________  property.

પેનલ કંટ્રોલ માં ટેક્ષ્ટ ની ડીરેક્શન ______ પ્રોપર્ટી દ્વારા સેટ કરી શકાય છે.

(a)

VerticalAlign

(b)

HorizontalAlign

(c)

Direction

(d)

A and B both

A અને B બંને

Answer:

Option (c)

Showing 11 to 20 out of 47 Questions