21. |
Which of the following is not DataAdapter Method ?
નીચે ના માંથી કઈ DataAdapter ની મેથડ નથી ?
|
||||||||
Answer:
Option (b) |
22. |
The data is stored in a Microsoft SQL Server database on a server named Admin and the Database name is Diploma. You connect to Diploma by using Windows authentication mode. You use a SqlConnection object to connect to the database. Then which is the correct connection string from below ? Microsoft SQL Server માં Admin નામના સર્વર પર ડેટા સ્ટોર થયેલો છે અને તે ડેટાબેઝનું નામ ડિપ્લોમા છે. તમે Windows authentication મોડનો ઉપયોગ કરીને ડિપ્લોમાથી કનેક્ટ થાઓ છો. ડેટાબેઝથી કનેક્ટ થવા માટે તમે SQLConnication ઓબ્જેક્ટનો ઉપયોગ કરો છો. તો નીચેનામાંથી કનેક્શનની સાચી રીત કઈ છે?
|
||||||||
Answer:
Option (a) |
23. |
How to create connection object in Sql Server ,which one is correct ? Sql Server માં connection ઓબ્જેક્ટ કેવી રીતે create થાય છે, કયું એક સાચું છે ?
|
||||||||
Answer:
Option (c) |
24. |
Which method we can use to bind a GridView control?
GridView કંટ્રોલ ને bind કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (a) |
25. |
_______ web server control displays data in a format that you have defined using templates and styles. _________ વેબ સર્વર કન્ટ્રોલ ટેમ્પ્લેટસ્ અને સ્ટાયલસ્ નો ઉપયોગ કરીને તમે નિર્ધારિત કરેલ ફોર્મેટમાં ડેટા ડિસ્પ્લે કરે છે.
|
||||||||
Answer:
Option (b) |
26. |
With the help of ______ template, we can create different look for row such as different background color. ______ ટેમ્પ્લેટ ની મદદ થી આપણે રો માટે અલગ લૂક ક્રિએટ કરી શકીએ છીએ, જેમ કે અલગ બેકગ્રાઉન્ડ કલર.
|
||||||||
Answer:
Option (d) |
27. |
___________ specifies the layout of an item when it is in edit mode. _________ જ્યારે તે એડિટ મોડમાં હોય ત્યારે આઈટમનું લેઆઉટ સ્પેસીફાય કરે છે.
|
||||||||
Answer:
Option (b) |
28. |
Select the control which does not have any visible interface. કંટ્રોલ પસંદ કરો કે જેમાં કોઈ વિસીબલ ઈન્ટરફેસ નથી.
|
||||||||
Answer:
Option (c) |
29. |
Is it possible to edit data in Repeater Control ? શું રીપીટર કંટ્રોલમાં ડેટાને એડિટ કરવો પોસિબલ છે ?
|
||||
Answer:
Option (b) |
30. |
Which of the following control supports paging ? નીચેનામાંથી કયો કંટ્રોલ paging ને સપોર્ટ કરે છે ?
|
||||||||
Answer:
Option (b) |