Advance Web Technology (3360706) MCQs

MCQs of Database Programmin g using ADO.Net and AJAX

Showing 41 to 45 out of 45 Questions
41.
Which of the following is property of the UpdatePanel ?
નીચે ના માંથી કઈ UpdatePanel ની પ્રોપર્ટી છે ?
(a) UpdateState
(b) UpdateMode
(c) UpdateTemplate
(d) UpdateTrigger
Answer:

Option (b)

42.
Which of the following is/are the child tags for UpdatePanel Control ?
નીચે ના માંથી ક્યાં ટેગ UpdatePanel કંટ્રોલ ના child ટેગ છે ?
(a) ContentTemplate
(b) Triggers
(c) A and B both
A અને B બંને
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

43.

__________ control to keeps users informed about the status of partial-page updates.

_______ કંટ્રોલ ની મદદ થી યુઝર ને partial પેજ અપડેટ્સ ની માહિતી મળતી રહે છે.

(a)

UpdatePanel

(b)

UpdateProgress

(c)

Triggers

(d)

ScriptManager

Answer:

Option (b)

44.
How many types of triggers are present in Update Panel ?
UpdatePanel માં કેટલા પ્રકાર ના ટ્રીગર આવેલા હોય છે ?
(a) 2
(b) 3
(c) 4
(d) 6
Answer:

Option (a)

45.

The UpdatePanel supports two types of triggers: AsyncPostBackTrigger and PostBackTrigger.

Choose the correct option regarding working of these triggers.

"UpdatePanel માં 2 પ્રકારના ટ્રીગર્સને સપોર્ટ કરે છે: AsyncPostBackTrigger અને PostBackTrigger. 
આ ટ્રિગર્સના કામ સંબંધિત યોગ્ય વિકલ્પ પસંદ કરો."

(a)

AsyncPostBackTrigger causes an asynchronous (Ajax) postback

AsyncPostBackTrigger ને કારણે asynchronous (AJAX) પોસ્ટબેક થાય છે

(b)

PostBackTrigger causes a normal entire-page postback.

PostBackTrigger  ને કારણે નોર્મલ આખું પેજ પોસ્ટબેક થાય છે

(c)

AsyncPostBackTrigger causes a normal entire-page postback.

AsyncPostBackTrigger ને કારણે નોર્મલ આખું પેજ પોસ્ટબેક થાય છે

(d)

A and B both

A અને B બંને

Answer:

Option (d)

Showing 41 to 45 out of 45 Questions