Advance Web Technology (3360706) MCQs

MCQs of Database Programmin g using ADO.Net and AJAX

Showing 1 to 10 out of 45 Questions
1.
What is ADO.net ?
ADO.net શું છે ?
(a) ActiveX Data Object
(b) Active Data Object
(c) Access Data Object
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

2.

ADO.net provides connection between ________________.

ADO.net _______ વચ્ચેનું કનેક્શન પૂરું પાડે છે.

(a)

Data Object and DataSet

ડેટા ઓબ્જેક્ટ અને ડેટાસેટ

(b)

Data Object and DataSource

ડેટા ઓબ્જેક્ટ અને ડેટાસોર્સ

(c)

Database and DataSet

ડેટાબેઝ અને ડેટાસેટ

(d)

DataSet and DataSource

ડેટાસેટ અને ડેટાસોર્સ

Answer:

Option (d)

3.
________________ provides the bridge between the Data Set object and the data source.
_______________ ડેટાસેટ અને ડેટા ઓબ્જેક્ટ વચ્ચે નો બ્રીજ પૂરો પાડે છે.
(a) Connection
કનેક્શન
(b) Command
કમાંડ
(c) DataReader
ડેટારીડર
(d) DataAdapter
ડેટા અડેપ્ટર
Answer:

Option (d)

4.
Which option is used to add database in ASP.net?
ASP.net માં ડેટાબેઝ એડ કરવા માટે નીચે ના માંથી કયા ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) Solution Explorer
સોલ્યુશન એક્ષ્પ્લોરેર
(b) Server Explorer
સર્વર એક્ષ્પ્લોરેર
(c) Database Connector
ડેટાબેઝ કનેક્ટર
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (b)

5.

When should you use the SqlConnection object?

તમારે SqlConnection ઓબ્જેક્ટનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ ?

(a)

When connecting to an Oracle database

જયારે ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટ થતા હોય ત્યારે

(b)

When connecting to an Access database

જયારે એક્સેસ ડેટાબેઝ સાથે કનેક્ટ થતા હોય ત્યારે

(c)

When connecting to SQL Server

જયારે SQL સર્વર સાથે કનેક્ટ થતા હોય ત્યારે

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

6.

In .NET Framework if you want to use Data Provider for SQL Server, an application must reference the _______ namespace.

.NET ફ્રેમવર્કમાં, જો તમે ડેટા પ્રોવાઇડર તરીકે SQL Server નો ઉપયોગ કરવા માંગતા હોવ, તો એપ્લીકેશનને ________ નેમસ્પેસનો રેફરન્સ આપવો જરૂરી છે.

(a)

System.Data.Sql

(b)

System.Data.Oledb

(c)

System.Data.Client

(d)

System.Data.SqlClient

Answer:

Option (d)

7.

What are the four main objects of Data Provider ?

ડેટા પ્રોવાઇડર ના મુખ્ય 4 ઓબ્જેક્ટસ્ ક્યાં ક્યાં છે ?

(a)

Connection, Command, Data Reader, Data Adapter

કનેક્શન, કમાંડ, ડેટા રીડર, ડેટા અડેપ્ટર

(b)

Connection, DataTable, DataRow, Data Reader

કનેક્શન, ડેટા ટેબલ, ડેટા રો, ડેટા રીડર

(c)

Command, Data Reader, DataRow, Data Relation

કમાંડ, ડેટા રીડર, ડેટા રો, ડેટા રીલેશન

(d)

Data Adapter, Data Row, Data Relation, Command

ડેટા અડેપ્ટર, ડેટા રો, ડેટા રીલેશન, કમાંડ

Answer:

Option (a)

8.

What are the two main object of DataSet ?

ડેટા સેટના મુખ્ય 2 ઓબ્જેક્ટ ક્યાં ક્યાં છે ?

(a)

DataTable and DataAdapter 

ડેટા ટેબલ અને ડેટા અડેપ્ટર 

(b)

DataRelation and DataAdapter

ડેટા રીલેશન અને ડેટા અડેપ્ટર

(c)

DataTable and DataRelation

ડેટા ટેબલ અને ડેટા રીલેશન

(d)

DataReader and Command

ડેટા રીડર અને કમાંડ

Answer:

Option (c)

9.

To create database connection, which method of the connection object is useful ?

ડેટાબેઝ કનેક્શન create કરવા માટે connection  ઓબ્જેક્ટની કઈ મેથડ ઉપયોગી છે ?

(a)

open()

(b)

con()

(c)

new()

(d)

connectionopen()

Answer:

Option (a)

10.
Dataset is ____________________ type object.
ડેટાસેટ ______ પ્રકારનો ઓબ્જેક્ટ છે.
(a) Connected
(b) Disconnected
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 45 Questions