Advance Web Technology (3360706) MCQs

MCQs of Database Programmin g using ADO.Net and AJAX

Showing 11 to 20 out of 45 Questions
11.
_____________ object is used to fill the dataset/datatable with the help of query.
ડેટાસેટ/ડેટાટેબલ ને ક્વેરી ની મદદ થી ફિલ કરવા માટે __________ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
(a) DataReader
(b) Command
(c) DataAdapter
(d) Connection
Answer:

Option (c)

12.

What does the Dispose method do with connection object ?

Dispose મેથડ connection ઓબ્જેક્ટ સાથે શું કરે છે ?

(a)

Disposes the connection

કનેક્શનને ડીસ્પોઝ કરે છે

(b)

Closes the connection

કનેક્શનને ક્લોઝ કરે છે

(c)

Deletes it from the memory

તેને મેમરીમાંથી ડીલીટ કરી નાખે છે

(d)

All of the Above

ઉપરના બધા

Answer:

Option (c)

13.

A dataset can hold multiple tables even if they have similar fields

ડેટાસેટ એક કરતા વધારે ટેબલને હોલ્ડ કરી શકે છે ભલે તેમાં એક સરખા ફીલ્ડ હોય.

(a)

YES

હા

(b)

NO

ના

Answer:

Option (a)

14.
Which of the following is correct statement for Sql Server instance ?
Sql Server ના instance માટે નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?
(a) Server=local\sqlexpress
(b) Server=host\sqlexpress
(c) Server=localhost\sqlexpress
(d) Ser=localhost\sqlexpress
Answer:

Option (c)

15.

Which of the following CommandType value is incorrect?

નીચેનામાંથી કઈ CommandType ની વેલ્યુ સાચી નથી ?

(a)

StoredProcedure

(b)

TableDirect

(c)

Text

(d)

TableSchema

Answer:

Option (d)

16.

Which of the following are the command object methods ?

નીચેનામાંથી કઈ command ઓબ્જેક્ટની મેથડ છે ?

(a)

ExecuteNonQuery

(b)

ExecuteReader

(c)

ExecuteScaler

(d)

All of the Above

ઉપરના બધા

Answer:

Option (d)

17.
To perform Insert,Update and Delete Command which method is used ?
Insert,Update અને Delete કમાંડ પરફોર્મ કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) ExecuteNonQuery
(b) ExecuteReader
(c) ExecuteScaler
(d) ExecuteQuery
Answer:

Option (a)

18.

What is the Default timeout for SqlCommand's Commandtimeout property ?

SqlCommand ની Commandtimeout પ્રોપર્ટીનો ડીફોલ્ટ ટાઈમ આઉટ કેટલો હોય છે ?

(a)

10 Seconds

(b)

20 Seconds

(c)

30 Seconds

(d)

40 Seconds

Answer:

Option (c)

19.
In a connection string, ______________ represents name of the database.
કનેક્શન સ્ટ્રીંગ માં __________ ડેટાબેઝ નું નામ દર્શાવે છે.
(a) Data Source
(b) Initial Catalog
(c) Catalog Initial
(d) Database
Answer:

Option (b)

20.
Which of the following is not DataReader Method ?
નીચે ના માંથી કઈ DataReader ની મેથડ નથી ?
(a) NextResult
(b) GetName
(c) GetValue
(d) GetDataType
Answer:

Option (d)

Showing 11 to 20 out of 45 Questions