Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Semiconductor Diode and its Applications

Showing 21 to 24 out of 24 Questions
21.

There is a need of transformer for _____.

_____માં ટ્રાન્સફોર્મરની જરૂર છે.

(a)

Half-wave rectifier

હાફવેવ રેકટીફાયર

(b)

Centre-tap full-wave rectifier

સેન્ટર ટેપ ફૂલવેવ રેકટીફાયર

(c)

Bridge full-wave rectifier

બ્રીજ ફૂલવેવ રેકટીફાયર

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (b)

22.

For the same secondary voltage, the output voltage from a centre-tap rectifier is _____ than that of bridge rectifier.

સમાન સેકન્ડરી વોલ્ટેજે, સેન્ટર-ટેપ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ એ બ્રિજ રેક્ટિફાયર કરતા  ______ છે.

(a)

Twice

ડબલ

(b)

Thrice

૩ ગણા

(c)

Four times

૪ ગણા

(d)

One-half

અડધા

Answer:

Option (d)

23.

The _____ filter circuit results in the best voltage regulation.

_____ ફિલ્ટર સર્કિટનું પરિણામ શ્રેષ્ઠ વોલ્ટેજ રેગુલેશન છે.

(a)

Choke input

ચોક ઇનપુટ

(b)

Capacitor input

કેપેસિટર ઇનપુટ

(c)

Resistance input

પ્રતિરોધ ઇનપુટ

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (a)

24.

The most widely used rectifier is ______.

સૌથી વધુ ઉપયોગમાં લેવાતું રેક્ટિફાયર_____છે.

(a)

Half-wave rectifier

હાફવેવ રેકટીફાયર

(b)

Centre-tap full-wave rectifier

સેન્ટર ટેપ ફૂલવેવ રેકટીફાયર

(c)

Bridge full-wave rectifier

બ્રીજ ફૂલવેવ રેકટીફાયર

(d)

None of the above

ઉપરના એક પણ નહિ

Answer:

Option (c)

Showing 21 to 24 out of 24 Questions