Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Domestic Electrical Appliances

Showing 21 to 26 out of 26 Questions
21.
The capacity of air conditioner is expressed in
એર કન્ડીશનર ની ક્ષમતા ____ માપવા આવે છે
(a) KWH
(b) Tone
ટન
(c) Watt
વોટ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

22.
In a refrigerator, the lowest temperature occur at
રેફ્રિજરેટરમાં સૌથી ઓછું તાપમાન ____પર હોય છે
(a) Condenser
કન્ડેન્સર
(b) Compressor
કોમ્પ્રેસર
(c) Evaporator
ઈવોપરેટર
(d) Expansion valve
એક્ષ્પાન્સન વાલ્વ
Answer:

Option (c)

23.
In a refrigeration system, the expansion device is connected between the
રેફ્રિજરેશનમાં એક્ષ્પાન્સન ડિવાઇસ કોની વચ્ચે કનેક્ટ થયેલ છે
(a) Compressor and condenser
કોમ્પ્રેસર અને કન્ડેન્સર
(b) Condenser and receiver
કન્ડેન્સર અને રીસીવર
(c) Receiver and evaporator
રીસીવર અને ઈવોપરેટર
(d) Evaporator and compressor
ઈવોપરેટર અને કોમ્પ્રેસર
Answer:

Option (c)

24.
Which part of washing machine actually perform the cleaning operation of cloth clothes?
વોશિંગ મશીન નાં જે ભાગ થી કપડાં ખરેખર સાફ થાય છે?
(a) Agitator
એજીટેટર
(b) Timer
ટાઈમર
(c) Drain
ડ્રેઇન
(d) Tub
ટબ
Answer:

Option (a)

25.
What is slogan of star labeling?
સ્ટાર લેબલીંગનું સૂત્ર શું છે
(a) More power saving
મોર પાવર સેવિંગ
(b) Bijali Bachao
બિજલી બચાવો
(c) More star more saving
મોર સ્ટાર મોર સેવિંગ
(d) None
એક પણ નહી
Answer:

Option (c)

26.
In star labeling Energy consumption units Display per
સ્ટાર લેબલીંગમાં દર્શાવેલ ઊર્જા નો વપરાશ_____હોય છે
(a) Year
વાર્ષિક
(b) Month
મહિના નો
(c) Hour
કલાક નો
(d) Daily
દરરોજ નો
Answer:

Option (a)

Showing 21 to 26 out of 26 Questions