Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Domestic Electrical Appliances

Showing 11 to 20 out of 26 Questions
11.
Which of the following is used as safety device in storage water heater
નીચેનામાંથી ક્યા સ્ટોરેજ વોટર હીટર સલામતી ઉપકરણ તરીકે ઉપયોગ થાય છે
(a) Fusible plug
ફ્યુસિબલ પ્લગ
(b) Electromagnetic relay
ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે
(c) Safety valve
સેફ્ટી વાલ્વ
(d) Thermal relay
થર્મલ રિલે
Answer:

Option (a)

12.
Heating element in immersion type water heater is
ઇમર્સન પ્રકાર હીટરમાં હીટિંગ એલિમેન્ટ______ હોય છે
(a) Ribbon type nichrome
રિબન પ્રકાર નાઈક્રોમ
(b) Round wire nichrome
રાઉન્ડ પ્રકાર નાઈક્રોમ
(c) Ribbon type menganin
રિબન પ્રકાર મેન્ગેનની
(d) Round type menganin
રાઉન્ડ પ્રકાર મેન્ગેનની
Answer:

Option (b)

13.
In storage water heater the thermostat is connected in parallel with the heating element
સ્ટોરેજ વોટર હીટર માં થર્મોસ્ટેટ હીટિંગ એલિમેન્ટ સાથે સમાંતર માં જોડાયેલ હોય છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

14.
In storage water heater_________ is used as heat insulation
સ્ટોરેજ વોટર હીટરમાં એ હીટ ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે
(a) Glass wool
ગ્લાસ વુલ
(b) Asbestos
એસ્બેસ્ટોસ
(c) Cotton
કોટન
(d) Mica
માઈકા
Answer:

Option (a)

15.
Which part of microwave oven generate micro waves?
માઇક્રોવેવ ઓવન ના કયો ભાગ માઇક્રોવેવ ઉત્પન્ન કરે છે?
(a) Generator.
જનરેટર
(b) Magnetron.
મેગ્નેટ્રોન
(c) Metal mesh.
ધાતુની જાળી
(d) Booster
બુસ્ટર
Answer:

Option (b)

16.
If the capacitor of a single-phase motor is short-circuited
જો સિંગલ ફેઝ મોટરનું કેપેસીટર શોર્ટ હોય તો
(a) The motor will not start
મોટર શરુ નહિ થાય
(b) The motor will run in the same direction at reduced speed
મોટર ઓછી ઝડપે એજ દિશામાં ચાલશે
(c) The motor will run in reverse direction
મોટર રિવર્સ દિશામાં ચાલશે
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

17.
Motor is used in mixer grinder
_____મોટરને મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગમાં લેવામાં આવે છે
(a) Universal
યુનિવર્સલ
(b) AC series
એસી સીરીઝ
(c) Shaded pole
શેડેડ પોલ
(d) Capacitor start induction Run
કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન
Answer:

Option (a)

18.
Which motor is generally used in vacuum cleaner?
સામાન્ય રીતે વેક્યુમ ક્લીનરમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે?
(a) Shunt
શંટ
(b) Series
સીરીઝ
(c) Cummulatively compounded
ક્યુમુલેટીવ કમ્પાઉંડ
(d) Differentially compounded
ડિફ્રંસીયલ કમ્પાઉંડ
Answer:

Option (b)

19.
In domestic flour mill_________ type motor is used
ઘરેલું મીલમાં _____ પ્રકારની મોટર વપરાય છે
(a) Universal
યુનિવર્સલ
(b) AC series
એસી સીરીઝ
(c) Shaded pole
શેડેડ પોલ
(d) Capacitor start induction Run
કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન
Answer:

Option (d)

20.
In domestic flour mill diameter of pulley on motor is less than that of the pulley on the stone
ફ્લોર મીલ માં મોટર પર ની પુલી નો વ્યાસ પથ્થર પર ની પુલીનાં વ્યાસથી નાનો હોય છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 11 to 20 out of 26 Questions