Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Domestic Electrical Appliances

Showing 1 to 10 out of 26 Questions
1.
In electric iron the heating element is kept
ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં માં હિટીંગ કોઈલ રાખવામાં આવે છે
(a) Over the pressure plate
દબાણ પ્લેટ પર
(b) Between the asbestos sheet and pressure plate
એસ્બેસ્ટોસ શીટ અને પ્રેશર પ્લેટ વચ્ચે
(c) Between the Sole plate and pressure plate
સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ વચ્ચે
(d) Between the Sole plate and asbestos sheet
સોલ પ્લેટ અને એસ્બેસ્ટોસ શીટ વચ્ચે
Answer:

Option (d)

2.
Which one of the following is not the cause of blowing about fuse when electric iron is switched on?
જ્યારે ઇલેક્ટ્રિક આયર્ન ચાલુ કરવામાં આવે છે ત્ત્યારે નીચેનામાંથી કોઈ એક ફ્યુઝ ઉડી જવાનું કારણ નથી
(a) Line and neutral terminal are sorted terminal plate
લાઇન અને ન્યુટ્રલ ટર્મિનલ શોર્ટ હોય ટર્મિનલ પ્લેટથી
(b) Lead of heating element is disconnect from terminal plate
હીટિંગ એલિમેન્ટની લીડ ડિસ્કનેક્ટ હોય ટર્મિનલ પ્લેટથી
(c) Supply code are sorted
સપ્લાય કોડ શોર્ટ હોય
(d) Line and neutral terminal are sorted in three pin top
લાઈનઅને ન્યુટ્રલ ટર્મિનલ થ્રિ પિન ટોપમાં શોર્ટ હોય તો
Answer:

Option (b)

3.
Which one of the following is not the cause when the automatic electric iron does not heat properly?
નીચેનામાંથી કોઈ એક કારણ ઓટોમેટીક ઇલેક્ટ્રિક આયર્ન યોગ્ય રીતે ગરમ થતી નથી તે આપતું નથી
(a) Supply voltage is less
ઓછા સપ્લાય વોલ્ટેજ
(b) Setting of thermostat are not proper
થર્મોસ્ટેટનું સેટિંગ યોગ્ય નથી
(c) Heating element is open circuited
હીટિંગ એલિમેન્ટ ઓપન સર્કીટ
(d) Connection are loose
કનેક્શન લુસ છે
Answer:

Option (c)

4.
An automatic electric iron use Electromagnet relay
ઓટોમેટીક ઇલેક્ટ્રિક આયર્ન માં ઇલેક્ટ્રોમેગ્નેટ રિલે નો ઉપયોગ થાય છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

5.
Thermostat is used in non-automatic electric iron
થર્મોસ્ટેટ નોન ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્ન માં વપરાય છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

6.
In electric iron mica is used as a heat insulation
ઇલેક્ટ્રિક આયર્ન માં માઈકા હીટ ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

7.
In thermostat bimetallic strip is used
થર્મોસ્ટેટ માં બાય મેટાલિક સ્ટ્રીપ વપરાય છે
(a) True
સાચુ
(b) False
ખોટું
Answer:

Option (a)

8.
In bimetallic strip one material has a positive temperature coefficient while the other has a negative temperature coefficient
બાય મેટાલિક સ્ટ્રીપ માં એક મટીરિયલ પોઝીટીવ અને એક મટીરિયલ નેગેટીવ ટેમ્પરેચર ગુણાંક ધરાવે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

9.
Which of the following materials is used to make heating element of electric toaster?
ઇલેક્ટ્રિક ટોસ્ટર માં ક્યાં હિટીંગ એલિમેન્ટ નો ઉપયોગ થાય છે?
(a) Nichrome
નાઈક્રોમ
(b) Iron
આયર્ન
(c) Tungsten
ટંગસ્ટન
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

10.
In automatic toaster carriage comes up slowly the reason may be
સ્વચાલિત ટોસ્ટર કેરેજ ધીરે ધીરે આવે છે કારણ કે
(a) Loose spring
લુસ સ્પ્રિંગ
(b) Hard spring
હાર્ડ સ્પ્રિંગ
(c) Latch off spring does not work
સ્પ્રિંગ લેચ કામ કરતું નથી
(d) Supply voltage is too low
સપ્લાય વોલ્ટેજ ખૂબ ઓછું છે
Answer:

Option (a)

Showing 1 to 10 out of 26 Questions