Power Electronics (3350903) MCQs

MCQs of Choppers

Showing 11 to 20 out of 21 Questions
11.

In case of TRC (Time Ratio Control) ______ is varied.

TRC (ટાઇમ રેશિયો કંટ્રોલ) ના કિસ્સામાં, _______બદલવાય છે.

(a)

Duty cycle

ડ્યુટી સાયકલ

(b)

Firing angle

ફાયરિંગ એંગલ

(c)

Supply frequency

સપ્લાય ફ્રિકવન્સી

(d)

Supply voltage

સપ્લાય વોલ્ટેજ

Answer:

Option (a)

12.

In pulse width modulation scheme ________ is varied.

પલ્સ વિડ્થ મોડ્યુલેશન માં ________ બદલવાય છે.

(a)

Vs

(b)

Ton

(c)

T

(d)

F

Answer:

Option (b)

13.

In case of constant frequency opretion __________ is varied.

અચલ ફ્રિકવન્સી ઓપરેશનમાં ______બદલવાય છે.

(a)

T

(b)

Ton

(c)

Toff

(d)

f

Answer:

Option (b)

14.

In pulse width modulation scheme, _________ is kept constant.

પલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં ________ અચલ રાખવામાં આવે છે.

(a)

Vs

(b)

Ton

(c)

T

(d)

Toff

Answer:

Option (c)

15.

In case of variable frequency operation, ________ is kept constant.

વેરીએબલ ફ્રિકવન્સી ઓપરેશનમાં ________ અચલ રાખવામાં આવે છે.

(a)

T

(b)

Ton

(c)

Toff

(d)

Either Ton or Toff

કોઈ એક Ton અથવા Toff

Answer:

Option (d)

16.

In the current limit control method, the chopper is switched off when?

કરંટ લીમીટિંગ કંટ્રોલ મેથડમાં ચોપર ક્યારે બંધ થાય છે?

(a)

Load current reaches the lower limit

લોડ કરંટ નીચલી લીમીટ સુધી પહોંચે છે ત્યારે

(b)

Load current reaches the upper limit

લોડ કરંટ ઉપલી લીમીટ સુધી પહોંચે છે ત્યારે

(c)

Load current falls to zero

લોડ કરંટ શૂન્ય થાય છે ત્યારે

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

17.

In the current limit control method, when the load current reaches a predefined lower value, then____.

કરંટ લીમીટિંગ કંટ્રોલ મેથડમાં લોડ કરંટ લોવર લીમીટ એ પોહચે છે ત્યારે_______.

(a)

The chopper is switched off

ચોપર બંધ થાય છે

(b)

The chopper is switched on

ચોપર ચાલુ થાય છે

(c)

The source voltage is removed

સોર્સ વોલ્ટેજ દૂર કરવામાં આવે છે

(d)

Load voltage goes to zero

લોડ વોલ્ટેજ શૂન્ય થઈ જાય છે

Answer:

Option (b)

18.

Which type of chopper is used in the regenerative braking of DC motors?

ડીસી મોટર્સના રીજનરેટીવ બ્રેકિંગમાં કયા પ્રકારનાં ચોપરનો ઉપયોગ થાય છે?

(a)

Type A

(b)

Type B

(c)

Type C

(d)

Type D

Answer:

Option (c)

19.

Type C chopper consists of.

ટાઇપ C ચોપર એ.

(a)

Two diodes and two switches

બે ડાયોડ અને બે સ્વીચો છે

(b)

One diode and one switch

એક ડાયોડ અને એક સ્વીચ છે

(c)

One diode and three switches

એક ડાયોડ અને ત્રણ સ્વીચો છે

(d)

Three diodes and two switches

ત્રણ ડાયોડ અને બે સ્વીચો છે

Answer:

Option (a)

20.

In a type-D chopper.

ટાઇપ-ડી ચોપરમાં.

(a)

Current can flow in both the directions of the load

લોડમાંથી બંને દિશામાં કરંટ વહન કરી શકે છે

(b)

Current cannot flow in both the directions of the load

લોડમાંથી બંને દિશામાં કરંટ વહન કરી શકતો નથી

(c)

Voltage can only be positive

વોલ્ટેજ ફક્ત પોઝીટીવ હોઈશકે છે

(d)

Voltage can only be negative

વોલ્ટેજ ફક્ત નેગેટીવ હોઈશકે છે

Answer:

Option (b)

Showing 11 to 20 out of 21 Questions