Power Electronics (3350903) MCQs

MCQs of Inverters and Cycloconverter

Showing 1 to 10 out of 21 Questions
1.

Single phase half bridge inverters requires____.

સિંગલ ફેઝ હાફ બ્રિજ ઇન્વર્ટરમાં ______ની જરૂર છે.

(a)

Two wire ac supply

બે વાયર એસી સપ્લાય

(b)

Two wire dc supply

બે વાયર ડીસી સપ્લાય

(c)

Three wire ac supply

ત્રણ વાયર એસી સપ્લાય

(d)

Three wire dc supply

ત્રણ વાયર ડીસી સપ્લાય

Answer:

Option (d)

2.

Identify the circuit given below.

નીચે આપેલ સર્કિટ ઓળખો.

(a)

Half wave series inverter

હાફ વેવ સીરીઝ ઇન્વર્ટર

(b)

Full wave series inverter

ફૂલ વેવ સીરીઝ ઇન્વર્ટર

(c)

Half wave bridge inverter

હાફ વેવ બ્રીજ ઇન્વર્ટર

(d)

Half wave parallel inverter

હાફ વેવ પેરેલલ ઇન્વર્ટર

Answer:

Option (c)

3.

What is the voltage across the R load when only T1 is conducting?

જ્યારે ફક્ત T1 ઓન છે ત્યારે R લોડની એક્રોસ વોલ્ટેજ કેટલા છે?

(a)

Vs

(b)

Vs/2

(c)

2Vs

(d)

0

Answer:

Option (b)

4.

Single-phase full bridge inverters requires______.

સિંગલ-ફેઝ ફુલ બ્રિજ ઇન્વર્ટરની જરૂરીયાત ______છે.

(a)

4 SCRs and 2 diodes

4 SCR અને 2 ડાયોડ

(b)

4 SCRs and 4 diodes

4 SCR અને 4 ડાયોડ

(c)

2 SCRs and 4 diodes

2 SCR અને 4 ડાયોડ

(d)

2 SCRs and 2 diodes

2 SCR અને 2 ડાયોડ

Answer:

Option (b)

5.

For a full wave bridge inverter, the output voltage (Vo).

ફુલવેવ બ્રીજ ઇન્વર્ટર માટે, આઉટપુટ વોલ્ટેજ (Vo).

(a)

Vo=Vs/2 for 0<t<T/2

(b)

Vo=Vs for 0<t<T/2

(c)

Vo=Vs for T/2<t<T

(d)

Vo=-Vs for T/2<t<3T/2

Answer:

Option (b)

6.

The external control of ac output voltage can be achieved in an inverter by connecting______.

ઇન્વર્ટરમાં એસી આઉટપુટ વોલ્ટેજનું બાહ્ય કંટ્રોલ______જોડતા પ્રાપ્ત કરી શકાય છે.

(a)

A cyclo-converter

સાયક્લો-કન્વર્ટર

(b)

An ac voltage controller between the output of the inverter and the load

ઇન્વર્ટરના આઉટપુટ અને લોડ વચ્ચે એસી વોલ્ટેજ કંટ્રોલરને

(c)

An ac voltage controller between the dc source and inverter

ડીસી સોર્સ અને ઇન્વર્ટર વચ્ચે એસી વોલ્ટેજ કંટ્રોલરને

(d)

An ac voltage controller between the load and the dc source

લોડ અને ડીસી સોર્સ વચ્ચે એસી વોલ્ટેજ કંટ્રોલરને

Answer:

Option (b)

7.

The series-inverter control method is a/an.

સીરીઝ ઇન્વર્ટરની કંટ્રોલ મેથડ એટલે.

(a)

Internal voltage control method

ઇન્ટર્નલ વોલ્ટેજ કંટ્રોલ મેથડ

(b)

External frequency control method

એક્સ્ટર્નલ ફ્રિકવન્સી કંટ્રોલ મેથડ

(c)

External voltage control method

એક્સ્ટર્નલ વોલ્ટેજ કંટ્રોલ મેથડ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

8.

In the series-inverter control method ______.

સીરીઝ ઇન્વર્ટર કંટ્રોલ મેથડમાં______.

(a)

Two inverters are connected back-to-back

બે ઇન્વર્ટર બેક-ટુ જોડાયેલા છે

(b)

The output from the inverter is taken serially

ઇનવર્ટમાંથી આઉટપુટ સીરીયલી લેવામાં આવે છે

(c)

Output voltages of two inverters are summed up with the help of a transformer

ટ્રાન્સફોર્મરની મદદથી બે ઇન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજનો સમઅપ કરવામાં આવે છે

(d)

Output voltages of two inverters are summed up with the help of a third inverter

બે ઇન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજને ત્રીજા ઇન્વર્ટરમદદથી સમઅપ કરવામાં આવે છે

Answer:

Option (c)

9.

External control of dc input voltage can be obtained by the use of a______.

ડીસી ઇનપુટ વોલ્ટેજનું બાહ્ય નિયંત્રણ______ દ્વારા મેળવી શકાય છે.

(a)

Transformer

ટ્રાન્સફોર્મર

(b)

Chopper

ચોપર

(c)

Inverter

ઇન્વર્ટર

(d)

Converter

કન્વર્ટર

Answer:

Option (b)

10.

__________ method is an internal method for controlling the inverter output voltage.

__________ પદ્ધતિ એ ઇન્વર્ટર આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરવાની આંતરિક પદ્ધતિ છે.

(a)

Series connection of inverters

ઇન્વર્ટરનું સિરીઝ કનેક્શન

(b)

Chopper method

ચોપર મેથડ

(c)

Commutating capacitor

કમ્યુટિંગ કેપેસિટર

(d)

Pulse width modulation

પલ્સ વિડ્થ મોડ્યુલેશન

Answer:

Option (d)

Showing 1 to 10 out of 21 Questions