Power Electronics (3350903) MCQs

MCQs of Inverters and Cycloconverter

Showing 11 to 20 out of 21 Questions
11.

Which of the following is not a PWM technique?

નીચેનીમાંથી કઈ PWM તકનીક નથી?

(a)

Single-pulse width modulation

સિંગલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશન

(b)

Single-pulse width modulation

સિંગલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશન

(c)

Triangular-pulse width modulation

ટ્રાઈએન્ગલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશન

(d)

Sinusoidal-pulse width modulation

સાઈનોસોઇડલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશન

Answer:

Option (c)

12.

In the multiple pulse width modulation method, the firing pulses are generate during the which interval?

મલ્ટીપલ્સ વિડ્થ મોડ્યુલેશન પદ્ધતિમાં, ફાયરિંગ એન્ગલ ક્યાં ઈન્ટરવલ દરમિયાન ઉત્પન્ન થાય છે?

(a)

Triangular wave exceeds the square modulating wave

ટ્રાઇએન્ગલવેવ સ્ક્વેર મોડ્યુલેટીંગ વેવ સિગ્નલ કરતા વધી જાય

(b)

Square modulating wave exceeds the triangular wave

સ્ક્વેર મોડ્યુલેટીંગ વેવ ટ્રાઇએન્ગલ વેવ કરતાં વધી જાય

(c)

Square wave amplitude is same as the triangular wave’s amplitude

સ્ક્વેર વેવ એપ્લીટ્યુડ અને  ટ્રાઇએન્ગલ વેવ એપ્લીટ્યુડ સરખી હોય ત્યારે

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

13.

In _______ type of modulation method, the pulse width is not equal for all the pulses.

______ મોડ્યુલેશન પદ્ધતિના પ્રકારમાં, બધી પલ્સની પહોળાઈ સમાન નથી.

(a)

Multiple pulse width modulation

મલ્ટીપલ્સ વિડ્થ મોડ્યુલેશન

(b)

Single pulse width modulation

સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન

(c)

Sinusoidal pulse width modulation

સાઈનોસોઇડલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશન

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

14.

In sinusoidal pulse width modulation, ______ wave is compared with a _____ type of wave.

સાઈનોસોઇડલ-પલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં, ______ વેવ ને  ______ પ્રકારના વેવ સાથે કમ્પેર કરવામાં આવે છે.

(a)

Square, sinusoidal

સ્ક્વેર, સાઈનોસોઇડલ

(b)

Sinusoidal, triangular

સાઈનોસોઇડલ, ટ્રાઇએન્ગલ

(c)

Sinusoidal, square

સાઈનોસોઇડલ, સ્ક્વેર

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

15.

In the sinusoidal pulse width modulation, ______ wave is the carrier wave signal.

સાઈનોસોઇડલપલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં, ______વેવ  એ કરીઅર વેવ સિગ્નલ છે.

(a)

Square

સ્ક્વેર

(b)

Triangular

ટ્રાઇએન્ગલ

(c)

Sinusoidal

સાઈનોસોઇડલ

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

16.

In the sinusoidal pulse width modulation, ______ wave is the reference wave signal.

સાઈનોસોઇડલપલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં, ______વેવ એ રેફરન્સ વેવ સિગ્નલ છે.

(a)

Square

સ્ક્વેર

(b)

Triangular

ટ્રાઇએન્ગલ

(c)

Sinusoidal

સાઈનોસોઇડલ

(d)

All

બધા

Answer:

Option (c)

17.

A cycloconverter is a _________.

સાયકલોકન્વર્ટર એ _________.

(a)

One stage power converter

વન સ્ટેજ પાવર કન્વર્ટર

(b)

One stage voltage converter

વન સ્ટેજ વોલ્ટેજ કન્વર્ટર

(c)

One stage frequency converter

વન સ્ટેજ ફ્રીક્વંસી કન્વર્ટર

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

18.

Which of the applications of cycloconverters?

સાયકલોકન્વર્ટરના ઉપયોગ ક્યાં છે?

(a)

Speed control of ac drives

એસી ડ્રાઇવ સ્પીડ નિયંત્રણ

(b)

Speed control of ac drives

એસી ડ્રાઇવ સ્પીડ નિયંત્રણ

(c)

Static VAr compensation

સ્ટેટિક વાર કામ્પેન્સેશન

(d)

All

બધા

Answer:

Option (d)

19.

The single phase mid-point type cycloconverter uses ______ number of SCRs.

સિંગલ ફેઝ મિડ-પોઈન્ટ ટાઇપ સાયકલોકન્વર્ટરમાં______ SCR નો ઉપયોગ કરે છે.

(a)

4

(b)

8

(c)

6

(d)

2

Answer:

Option (a)

20.

The single phase bridge type cycloconverter uses __________ number of SCRs.

સિંગલ ફેઝ બ્રિજ ટાઇપ સાયક્લોકોનવર્ટર __________ SCR નો ઉપયોગ કરે છે.

(a)

4

(b)

8

(c)

6

(d)

2

Answer:

Option (b)

Showing 11 to 20 out of 21 Questions