Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrification of Multistoried Buildings

Showing 11 to 18 out of 18 Questions
11.
Power sub-circuit have maximum load up to
પાવર સબસિરીકટમાં મહત્તમ લોડ કેટલો હોય છે?
(a) 1000 W
(b) 1500 W
(c) 2000 W
(d) 3000 W
Answer:

Option (d)

12.
3 pin socket outlets have current rating of
3 પિન સોકેટ આઉટલેટ્સનું કરંટ રેટિંગ શું છે?
(a) 6 A
(b) 16 A
(c) 32 A
(d) A and B both
A અને B બન્ને
Answer:

Option (d)

13.
Wiring should be approved by
વાયરિંગ કોના દ્વારા મંજૂર થયેલું હોવું જોઈએ?
(a) Electrical Inspector
ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર
(b) Electrician
ઇલેક્ટ્રિશિયન
(c) Electrical Engineer
વિદ્યુત ઇજનેર
(d) Municipality
પાલિકા
Answer:

Option (a)

14.
An average lighting level for multi-storied building is
બહુમાળી ઈમારત માટે સરેરાશ લાઇટિંગ લેવલ કેટલું છે?
(a) 5000 lux
(b) 500 lux
(c) 700 lux
7000 lux
(d) 7000 lux
700 lux
Answer:

Option (b)

15.
In modern lift, which type of motor is used?
મોર્ડન લિફ્ટમાં કયા પ્રકારની મોટર વપરાય છે?
(a) 3 phase induction motor
3 ફેઝ ઇન્ડક્શન મોટર
(b) 3 phase slip-ring motor
3 ફેઝ સ્લિપરીંગ મોટર
(c) DC series motor
ડીસી શ્રેણી મોટર
(d) A and B both
A અને B બન્ને
Answer:

Option (d)

16.
Switch is
સ્વિચ કેવી એસેસરીઝ છે?
(a) Controlling accessory
કંટ્રોલિંગ
(b) Mounting accessory
માઉન્ટીગ
(c) Touch accessory
ટચ
(d) Holding accessory
હોલ્ડિંગ
Answer:

Option (a)

17.
Lamp holder are mounted on
લેમ્પ હોલ્ડર ક્યાં માઉન્ટ થયેલ હોય છે?
(a) Wall
દિવાલ
(b) Ceilings
છત
(c) Doors
દરવાજો
(d) A and B both
A અને B બન્ને
Answer:

Option (d)

18.
Fire safety is essential for
ફાયર સેફ્ટી કોના માટે જરૂરી છે?
(a) Duplex
ડુપ્લેક્ષ
(b) Small house
નાના મકાન
(c) Multi-storied buildings
બહુમાળી ઈમારતો
(d) None of the above
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

Showing 11 to 18 out of 18 Questions