Thermodynamics (3331902) MCQs

MCQs of First law of thermodynamics

Showing 21 to 24 out of 24 Questions
21.

In SFEE Q= m (h2 - h1) is the equation of which application.

SFEE માં Q= m (h- h1) આ સૂત્ર કઈ એપ્લિકેશન નું છે.

(a)

Turbine

ટર્બાઈન

(b)

boiler

બોઈલર

(c)

throttling process

થ્રોટલિંગ પ્રક્રિયા

(d)

Air Compressor

એર કોમ્પ્રેસર

Answer:

Option (b)

22.

C1=44.7h2-h1 is the equation of

C1=44.7h2-h1 આ સૂત્ર શેનું છે.

(a)

Nozzle

નોઝલ

(b)

Diffuser

ડીફ્યુઝર

(c)

Heat exchanger

હીટ એક્ષચેન્જર

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

23.

During Compression Work which type of sign indicates

કોમ્પ્રેસર કાર્ય માટે કયું ચિંહ વપરાય ચીહ વપરાય છે.

(a)

Positive (+)

પોઝિટિવ (+)

(b)

Negative (-)

નીગેટીવ (-)

Answer:

Option (b)

24.

First law of thermodynamics deals with _______

થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ _______ સાથે સંકળાયેલો છે.

(a)

Conservation of mass

દળ સંચયનો નિયમ

(b)

Conservation of momentum

મોમેન્ટમ સંચયનો નિયમ

(c)

Conservation of Energy

શક્તિ સંચયનો નિયમ

(d)

Conservation of Pressure

પ્રેસર સંચયનો નિયમ

Answer:

Option (c)

Showing 21 to 24 out of 24 Questions