Thermodynamics (3331902) MCQs

MCQs of First law of thermodynamics

Showing 11 to 20 out of 24 Questions
11.

In nozzle Initial velocity is _____outlet velocity

નોઝલ માં ઇનલેટ વેલોસીટી કરતા ઓઉટલેટ વેલોસીટી ___ હોય છે.

(a)

More than

વધારે

(b)

Less than

ઓછી

(c)

Same as

સરખી જ

Answer:

Option (b)

12.

Equation of work for the open system will be

ઓપન સિસ્ટમ માટે વર્ક નું સૂત્ર શું હોય છે .

(a)

W=νdP

(b)

W=-νdP

(c)

W=-Pdν

(d)

W=Pdν

Answer:

Option (b)

13.

Equation of the Steady flow energy equation is

આમાં થી કયું સૂત્ર સ્ટડી ફ્લો એનર્જી માટે સાચું છે.

(a)

mh1+C12×103+gZ1103+W=mh2+C22×103+gZ2103+Q

(b)

h1+C12×103+gZ1103+W=h2+C22×103+gZ2103+Q

(c)

mh1+C12×103+gZ1103+Q=mh2+C22×103+gZ2103+W

(d)

h1+C12×103+gZ1103+Q=h2+C22×103+gZ2103+W

Answer:

Option (c)

14.

If the work is done by the system then it is taken as

જો સિસ્ટમ દ્વારા વર્ક કરવા માં આવે તો કઈ નિશાની લેવાની  

(a)

Negative

નેગેટીવ

(b)

Positive

પોઝિટિવ

Answer:

Option (b)

15.

Fluid flow through open system, in which the thermodynamic properties of the fluid & the flow rates vary with time, is known as

ઓપન સિસ્ટમ દરમિયાન ફ્લુઇદ ફ્લોમાં, ફ્લુઇડના ગુણધર્મો કોઈપણ બિંદુએ સમયાંતરે  બદલાય છે તેને શું કહવામાં આવે છે? 

(a)

Steady Flow

સ્ટેડી ફ્લો

(b)

Unsteady flow

અનસ્ટેડી ફ્લો

Answer:

Option (b)

16.

Which of them is the assumption of SFEE

SFEE માટે આમાં થી કઈ ઘારણા સાચી છે.

(a)

The state of fluid at any point remains constant with time.

ફ્લુઇદ નું સ્ટેટ ટાઈમ ના સાપેક્ષ માં અચળ રહે છે.

(b)

Fluid properties at any point within the system and at the boundaries of the system should remain constant with time.

ફ્લુઇદ ના ગુણધર્મો સિસ્ટમ ના ગમે તે પોઈન્ટ અને બાઉન્ડ્રી ઉપર સમય ના સાપેક્ષ માં તે અચળ રહે છે.

(c)

Energy flow rates across the boundaries of the system should remain constant with time.

સમય ના સાપેક્ષ માં એનર્જીનો ફ્લો રેટ પણ અચળ હોય છે.

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

17.

In cyclic process the system does not achieve its initial state

સાઈકલીક પ્રોસેસ દરમિયાન સિસ્ટમ તેની મૂળ અવસ્થા માં નથી આવતું

(a)

True

સાચું 

(b)

Fasle

khotu

Answer:

Option (b)

18.

A device for increasing the velocity of a steadily flowing steam.

આવું યંત્ર જે સ્ટડી સ્ટીમ ફ્લો દરમિયાન તેની વેલોસીટી વધારે છે

(a)

Diffuser

ડીફ્યુઝર

(b)

Nozzle

નોઝલ

(c)

Heat engine

હીટ એન્જિન

(d)

None of them

ઉપરોક્ત એકભી નઈ

Answer:

Option (b)

19.

When SFEE is applied to the compressor then

જયારે SFEE નું સૂત્ર કોમ્પ્રેસર માટે વપરાય ત્યારે

(a)

Work is done on the system & change of heat will be negligible

સિસ્ટમ ઉપર વર્ક થાય છે અને ઉષ્મા માં ફેરફાર નહીવત જેવો હોઈ છે.  

(b)

Work is done by the system & change of heat will be negligible

સિસ્ટમ દ્વારા વર્ક થાય છે અને ઉષ્મા માં ફેરફાર નહીવત જેવો હોઈ છે.

(c)

Work is done on the system & change of heat will remove

સિસ્ટમ ઉપર વર્ક થાય છે અને ઉષ્મા બહાર નીકળે છે.

(d)

Work is done by the system & change of heat will remove

સિસ્ટમ દ્વારા વર્ક થાય છે અને ઉષ્મા બહાર નીકળે છે.

Answer:

Option (a)

20.

P.dϑ is the equation of the ___

P.dϑ શેનું સૂત્ર છે 

(a)

Work

વર્ક

(b)

Enthalpy

એન્થાલ્પી

(c)

Internal Energy

આંતરિક ઊર્જા

(d)

Specific heat

વિશિષ્ટ ઉષ્મા

Answer:

Option (a)

Showing 11 to 20 out of 24 Questions