Thermodynamics (3331902) MCQs

MCQs of Second law of thermodynamics

Showing 11 to 16 out of 16 Questions
11.

A system while Working in a cycle converts heat energy in work is known as

સાયકલમાં કામ કરતી એવી સીસ્ટમ કે જેનો મુખ્ય ઉદેશ હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર કરવાનો હોય તેવી સિસ્ટમને શું કહેવામાં આવે છે.

(a)

Heat pump

હીટ પંપ

(b)

Refrigerator

રેફ્રીજરેટર

(c)

Heat Engine

હીટ એન્જિન

(d)

Thermal Efficiency

ઉસ્મીય દક્ષતા

Answer:

Option (c)

12.

Free Expansion is an example of

મુક્ત વિસ્તરણ શેનું ઉદારણ છે.

(a)

Reversible Process

રીવર્સીબલ પ્રક્રિયા

(b)

Irreversible Processes

ઈરીવર્સીબલ પ્રક્રિયા

Answer:

Option (b)

13.

Which among the following is the correct relation between COP of heat pump and COP of a refrigerator?

નીચેનામાંથી કયું હીટ પમ્પનો COP અને રેફ્રિજરેટરનો COP વચ્ચેનો યોગ્ય સંબંધ છે?

(a)

[COP]H.P. = 1 + [COP]R

(b)

[COP]H.P. = 1 - [COP]R

(c)

[COP]H.P. = [COP]R

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

14.

PMM-2 is the machine which violates ___________

PMM-2 એ મશીન છે જે ___________ નું ઉલ્લંઘન કરે છે 

(a)

 Kelvin-Planck statement

કેલ્વીન- પ્લેન્ક નિવેદન 

(b)

Clausius statement

કોલ્સીસ  નિવેદન

(c)

Both of them

ઉપરોક્ત બંને

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

15.

Which of the following is a reversed heat engine?

આમાં થી કયું રીવર્સ હીટ એન્જિન છે. 

(a)

Heat Pump

હીટ પમ્પ

(b)

Refrigerator

રેફ્રીજરેટર

(c)

Both of them

ઉપરોક્ત બંને

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ.

Answer:

Option (c)

16.

Free expansion of gas within a system is

સિસ્ટમની અંદર ગેસનું  ફ્રી વિસ્તરણ છે તે.

(a)

A reversible process

રીવર્સીબલ પ્રોસેસ

(b)

An Irreversible process

ઈરરીવર્સીબલ પ્રોસેસ

(c)

A Quasi-Static process

કોસી- સ્ટેટિક પ્રોસેસ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 16 out of 16 Questions