Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-I

Showing 21 to 30 out of 62 Questions
21.
Three jaw chuck is also known as _____
થ્રી જો ચક બીજા ક્યાં નામે ઓડખાઈ છે _____
(a) Universal chuck
યૂનિવર્સલ ચક
(b) Self-centering chuck
સેલ્ફ સેંટરિંગ ચક
(c) Universal or self-centering chuck
ઉપરોક્ત બંને
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

22.
A chuck is attached to_____
ચક ક્યાં બેસાડવામાં આવે છે _____
(a) Lathe spindle
લેથ સ્પીંડલ
(b) Lathe apron
લેથ એપ્રોન
(c) Lathe tool post
લેથ ટૂલ પોસ્ટ
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (a)

23.
T bolts are used for_____
T બોલ્ટ નો ઉપયોગ શું છે _____
(a) Clamping irregular works
અનિયમિત આકાર ના વર્કપીસ ને પકડાવવા માટે
(b) Assembling balance weights
એસેમ્બલી માં વજન બેલેન્સ કરવા માટે
(c) Both clamping irregular works and assembling balance weights
ઉપરોક્ત બંને
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

24.
Faceplates are used with_____ accessories.
ફેસ પ્લેટ સાથે કઈ કઈ એસેસરિસ ઉપયોગ માં લેવાય છે ?
(a) Clamps
ક્લેમ્પ
(b) T- bolts
T- બોલ્ટ
(c) Stepped block
સ્ટેપડ બ્લોક
(d) All of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

25.
Faces of angle plates are_____ to each other.
એંગલ પ્લેટ ની બંને પ્લેટો કેવી હોય છે ?
(a) Parallel
સમાંતર
(b) Perpendicular
લંબ
(c) Inclined
આડી
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

26.
Lathe cutting tool can be classified according to to_____
લેથ મસીન ના ટૂલ નું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે _____
(a) Manufacturing of tool
મેન્યુફેકરિંગ ના આધારે
(b) Method of holding tool
પકડવાના આધારે
(c) Method of using a tool
ઉપયોગિતા ના આધારે
(d) All of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

27.
Lathe cutting tool can be classified as the right hand and left hand according to to_______
લેથ મસીન નું ટૂલ રાઇટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ છે એમ કોના આધારે કહી શકાય _______
(a) Method of using the tool
ઉપયોગિતા ના આધારે
(b) Method of holding the tool
પકડવાના આધારે
(c) Method of applying feed
ફીડ ના આધારે
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

28.
For lathe operations, the workpiece can behold _____
લેથ ઓપરસન માં વર્કપીસ ક્યાં પકડવા આવે છે _____
(a) Between centers
બે સેંટરની વચે
(b) On mandrel
મેનડ્રીલ પર
(c) Either between centers or on the mandrel
બે સેંટરની વચે or મેનડ્રીલ પર
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

29.
Spinning can be done by_____
સ્પીનિંગ ક્યાં કરવામાં આવે છે _____
(a) Centers
સેન્ટર પર
(b) Faceplates or angle plates
ફેસ પ્લેટ અથવા એંગલ પ્લેટ પર
(c) Special attachments
સ્પેસિયલ એટેચમેંટથી
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (d)

30.
A taper may be defined as a uniform gradual_____ along the length of the job.
જોબ ની લંબાઈ ની આધારે ટેપર હમેશા માટે ___________.
(a) Increase
વધે
(b) Decrease
ઘટે
(c) Increase or decrease
વધે કે ઘટે
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

Showing 21 to 30 out of 62 Questions