Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-I

Showing 11 to 20 out of 62 Questions
11.
Spinning lathe is the type of____
સ્પીનિંગ લેથ ના પ્રકાર_______
(a) Engine lathe
એંજિન લેથ
(b) Centre lathe
સેન્ટર લેથ
(c) Speed lathe
સ્પીડ લેથ
(d) Special purpose lathe
સ્પેસિયલ લેથ
Answer:

Option (c)

12.
Which of the following is fitted on the bed ?
નીચેનામાથી કઈ વસ્તુ બેડ પર ફિટ કરવામાં આવે છે?
(a) Headstock
હેડ સ્ટોક
(b) Tailstock
ટેઇલ સ્ટોક
(c) headstock and tailstock both
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

13.
Which of the following is the part of the bed?
નીચેનામાથી ક્યાં બેડ ના ભાગ છે ?
(a) vee slide
વી સ્લાઇડ
(b) Machine ways
મશીન વે
(c) Headstock
હેડ સ્ટોક
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

14.
Which of the following is supported by the headstock?
નીચેનામથી હેડસ્ટોક કોને કોને સપોર્ટ કરે છે ?
(a) Spindle
સ્પિનડલ
(b) spindle bearing
સ્પિનડલ બેરિંગ
(c) speed change mechanism
સ્પીડ ચેંજ મિકેનિસમ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

15.
Spindle is fitted with_____
સ્પિનડલ ક્યાં ફિટ થાય છે _____
(a) Chucks
ચક
(b) Faceplates
ફેસ પ્લેટ
(c) chucks or faceplates
ઉપરોક્ત બંને
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

16.
For performing which kind of operations, it ( tailstock ) holds a tool?
ક્યૂ ઓપરસન કરવા માટે ટેઇલ સ્ટોક માં ટૂલ પકડવામાં આવે છે l?
(a) Drilling
ડ્રિલિંગ
(b) Reaming
રિમિંગ
(c) Tapping
ટેપિંગ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

17.
The body of the tailstock can be adjusted by clamping with the help of_____
ટેઇલ સ્ટોક ની બોડી ને કોની મદદ થી એડજસ્ટ અને પકડાવી સકે છે _____
(a) Bolts
બોલ્ટ
(b) Plates
પ્લેટ
(c) bolts and plates both
ઉપરોક્ત બંને
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

18.
How many types of movements are possible in carriage?
કેરીજ માં કેટલી ગતિ પોસિબલ છે ?
(a) 2
(b) 3
(c) 4
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

19.
Which type of feed is always done perpendicular to the axis of work?
વર્ક અક્ષિક્ષ ને લંબ કઈ ફીડ આપવામાં આવે છે ?
(a) longitudinal feed
લોંજીટુડીનલ ફીડ
(b) Angular feed
ક્રોસ ફીડ
(c) Cross feed
એંગૂલર ફીડ
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

20.
Which of the following is not the type of center in lathe?
નીચેનામથી સેન્ટર લેથ નો ભાગ નથી ?
(a) Live center
લાઈવ સેન્ટર
(b) Neutral center
ન્યુટરલ સેન્ટર
(c) Dead center
ડેડ સેન્ટર
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

Showing 11 to 20 out of 62 Questions