Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-I

Showing 41 to 50 out of 62 Questions
41.
Which of the following is not a part of the carriage of the centre lathe?
નીચેનામાથી ક્યો સેન્ટર લેથના કેરેજ નો ભાગ નથી હોતો ?
(a) Tool post
ટૂલ પોસ્ટ
(b) Apron
એપ્રોન
(c) Compound rest
કમ્પાઉન્ડ રેસ્ટ
(d) Gear box
ગિયર બોક્સ
Answer:

Option (d)

42.
When the tool of center lathe moves perpendicular to the axis of rotation.
ટૂલ વર્કપીશ ની અક્ષિક્ષ ને લંબરૂપે ગતિ કરે છે ત્યારે સરફેસ બને છે ?
(a) Cylindrical surface
સિલીંડ્રિકલ
(b) Flat surface
ફ્લેટ
(c) Taper surface
ટેપર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

43.
________ gives best finish.
________ સારી સરફેસ ફિનિશ આપે છે ?
(a) Lower cutting speed & higher feed
ઓછી કટિંગ સ્પીડ અને વધરે ફીડ
(b) Higher cutting speed & higher feed
વધારે કટિંગ સ્પીડ અને વધરે ફીડ
(c) Higher cutting speed & fine feed
વધારે કટિંગ સ્પીડ અને ફાઇન ફીડ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

44.
The lathe centers are provided with standard taper known as ________
સેન્ટર લેથ માં ક્યાં સ્ટાન્ડર્ડ ટેપર આપવામાં આવે છે ________
(a) Morse
મોર્સ
(b) Copman
કોપમેન
(c) Seller’s
સેલ્લર’સ
(d) Brown & sharp
બ્રાઉન અને શાર્પ
Answer:

Option (a)

45.
Size of the lathe is specified by the _____
લેથની સાઈજ કોના આધારે નક્કી થાય છે _____
(a) Length between centers
સેન્ટર વચ્ચે ની લંબાઈ
(b) Swing diameter overt the bed
સ્વિંગ ડાયામીટર ઓવર બેડ
(c) Swing diameter over the carriage
સ્વિંગ ડાયામીટર ઓવર કેરીજ
(d) All of the above
ઉપરોક્ત તમાંમ
Answer:

Option (d)

46.
Lathe bed is usually made of ______
લેથ બેડ સેનું બનેલૂ હોય છે ______
(a) Structural steel
સ્ટીલ
(b) Stainless steel
સ્ટેઇનલેસ સ્ટીલ
(c) MS
માઈલ્ડ સ્ટીલ
(d) CI
કાસ્ટ આયર્ન
Answer:

Option (d)

47.
Lathe spindle has got_______
લેથ સ્પિનડલ ને હોય છે?
(a) Internal threads
ઇન્ટરનલ થ્રેડ
(b) External threads
એક્સ્ટ્રનલ થ્રેડ
(c) Taper threads
ટેપર થ્રેડ
(d) No threads
થ્રેડ હોતાજ નથી
Answer:

Option (b)

48.
Internal or external tapers on a lathe can be turned by _______
ઇન્ટરનલ અને એક્સ્ટ્રનલ ટેપર કેવી રીતે થાય છે
(a) Face turning attachment
ફેસ એટેચમેંટથી
(b) Taper turning attachment
ટેપર એટેચમેંટથી
(c) Sliding attachment
સ્લાઇડ એટેચમેંટથી
(d) Offsetting tailstock
ઓફસેટ ટાઇલ સ્ટોક થી
Answer:

Option (b)

49.
The purpose of tumbler gears in the lathe is to _______
ટ્ંબ્લર ગિયર નો હેતુ શું છે _______
(a) Cut gears
કટ ગિયર
(b) Cut threads
થ્રેડ કટ કરવા માટે
(c) Reduce spindle speed
સ્પીંડલ સ્પીડમાં ફેરફાર કરવા માટે
(d) Give desired direction of movement to the lathe carriage
જોઈતી દિશા અને સ્પીડ આપવા માટે
Answer:

Option (d)

50.
________ is the process of reducing the diameter of a workpiece over a very narrow surface.
________ સાકડો ખાંચો કરવા માટે ક્યૂ ઓપરેશન થાય છે ?
(a) Grooving
ગૃવિંગ
(b) Filing
ફિલિંગ
(c) Knurling
નર્લિંગ
(d) Facing
ફેસિંગ
Answer:

Option (a)

Showing 41 to 50 out of 62 Questions