THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Steam condensers and cooling towers

Showing 11 to 10 out of 20 Questions
11.
Forced draft cooling towers has following disadvantages
આમાં થી ફોર્સ ડ્રાફ્ટ કુલીંગ ટાવર ના ગેરફાયદા
(a) High maintenance
હાઈ મેન્ટેનન્સ
(b) Susceptible to water leaks
વોટર લીકેજ થાવાથી
(c) High fan size
હિય ફેન સાઈઝ
(d) All the option are correct
ઉપર ના બધાજ જવાબ સાચા
Answer:

Option (d)

12.
In _____ Cooling arrangement the air is blown through and the fans are located at the bottom
______ કુલીંગ અરેન્જમેન્ટ માં ફેન નીચ્ચે રાખેલ હોય અને એર નીચ્ચે થી ફરતું હોય તેને
(a) Forced draught
ફોર્સ ડ્રાફ્ટ
(b) Induced draught
ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ
(c) Both induced and forced draught
બને ઇન્ડ્યુસ્ડ અને ફોર્સ ડ્રાફ્ટ
(d) None of them above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

13.
In ___ Cooling arrangement, the air is blown through and the fans are located at the top.
______ કુલીંગ અરેન્જમેન્ટ માં ફેન કુલીંગ ટાવર ના ઉપર રાખેલ હોય અને એર ઉપર થી ફરતું હોય તેને
(a) Forced draught
ફોર્સ ડ્રાફ્ટ
(b) Induced draught
ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ
(c) Both induced and forced draught
બન્ને ઇન્ડ્યુસ્ડ અને ફોર્સ ડ્રાફ્ટ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

14.
Methods for detection of air leakage is _____
આમાંથી _____પધ્તીથી એર લીકેજ ગોતી શકાઈ
(a) Soap bubble
સાબુના પરપોટા
(b) Peppermint oil
પીપરમીટ ઓઈલ
(c) Candle flame
મીણબતી જ્યોત
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

15.
Which type of the condenser are of Jet type
આમાં નું કયું કોન્ડેસર જેટ પ્રકારનું હોય
(a) Parallel flow
પેરેલલ ફ્લો
(b) Central flow
સેન્ટ્રલ ફ્લો
(c) Down flow
ડાઉન ફ્લો
(d) Inverted flow
ઇનવરટેડ ફ્લો
Answer:

Option (a)

16.
In the Steam condensing plant the pump used to send condensate to the boiler as feed water.
સ્ટીમ કાન્ડેસિંગ પ્લાન્ટમાં આવું કયું પમ્પ જે બોઈલરમાં કાન્ડેન્સેટ થી પાણી નાખવામાં આવે છે?
(a) Air extraction pump
એર એકસ્ટ્રેકશન પંપ
(b) Condensate extraction pump
કાન્ડેન્સેટ એકસ્ટ્રેકશન પંપ
(c) Circulating cooling pump
સરક્યુલેટીન કુલીંગ પંપ
(d) Boiler feed pump
બોઈલર ફીડ પંપ
Answer:

Option (d)

17.
In Jet Condenser, Cooling Water and the steam condensed come in _____ Contact
જેટ કોન્ડેસર ,માં કુલીંગ વોટર અને કોન્ડેસ સ્ટીમ ____ કોન્ટેક માં હોય
(a) Indirect
ઇનડાયરેક
(b) Direct
ડાયરેક્ટ
(c) Both of them
બને હોય
(d) None of them
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

18.
In a closed vessel when steam and air mixture is filled, the total pressure of the mixture is equal to the sum of the partial pressure of air and partial pressure of steam is
એક જ બંધ વાસણમાં રહેલા હવા અને વેપરના મિશ્રણનું કુલ દબાણ, તેમાં તે જ તાપમાને રહેલા હવાના આંશિક દબાણ અને વેપરના આંશિક દબાણના સરવાળા બરાબર?
(a) Critical pressure
ક્રીટીકલ પ્રેસર
(b) Nozzle efficiency
નોઝલ એફીસીયન્સી
(c) Dalton Law of partial pressure
આંશિક દબાણ માટે ડાલ્ટન નિયમ
(d) Vacuum efficiency
વાક્યુમ એફીસીયન્સી
Answer:

Option (c)

19.
In inverted flow condenser, the steam enters from
ઇનવરટેડ ફ્લો કોન્ડેસરમાં સ્ટીમ ક્યાં થી અંદર જાય છે?
(a) Top
ઉપરથી
(b) Bottom
નીચેથી
(c) Side
સાઈડમાં થી
(d) Center
બધે થીજ
Answer:

Option (b)

20.
In Condenser performance Absolute pressure is
કાન્ડેસમાં નિરપેક્ષ દબાણ એટલે
(a) Atmospheric pressure + Vacuum
વાતવરણ દબાણ + વેક્યુમ
(b) Atmospheric pressure × Vacuum
વાતવરણ દબાણ × વેક્યુમ
(c) Atmospheric pressure – Vacuum
વાતવરણ દબાણ - વેક્યુમ
(d) Atmospheric pressure / Vacuum
વાતવરણ દબાણ / વેક્યુમ
Answer:

Option (c)

Showing 11 to 10 out of 20 Questions