Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Internal combustion engines

Showing 31 to 40 out of 50 Questions
31.

Indicated power of a 4-stroke engine is equal to______ where p = mean effective pressure, L = stroke  A = area of piston and N = rpm of engine)

4-સ્ટ્રોક એન્જિનનો ઇંડિકેટેડ પાવર બરાબર ______છે (જ્યાં p = મીન અસરકારક દબાણ, L = સ્ટ્રોક A = પિસ્ટનનો વિસ્તાર અને N = આરપીએમ ઓફ એન્જિન)

(a)

pLAN

(b)

2pLAN

(c)

pLAN/2

(d)

4pLAN

Answer:

Option (c)

32.

The air standard efficiency of an Otto cycle compared to diesel cycle for the given compression ratio is

આપેલ સંકોચન ગુણોત્તર માટે ડીઝલ સાયકલની સરખામણીમાં ઓટ્ટો સાયકલની , હવા પ્રમાણભૂત કાર્યક્ષમતા શુ છે

(a)

same

સરખી

(b)

less

ઓછી

(c)

more

વધારે

(d)

unpredictable

અકલ્પનીય

Answer:

Option (c)

33.

If the compression ratio of an engine working on Otto cycle is increased from 5 to 7, the percentage increase in efficiency will be

જો ઓટ્ટો સાયકલ પર કામ કરતા એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો 5થી વધારીને 7 કરવામાં આવે, તો કાર્યક્ષમતાની ટકાવારીમાં કેટલો વધારો થશે

(a)

2%

(b)

4%

(c)

8%

(d)

14%

Answer:

Option (d)

34.

It the temperature of intake air in IC engines is lowered, then its efficiency will

આઇસી એન્જિનમાં ઇન્ટેક એરનું તાપમાન ઘટાડવામાં આવે છે, પછી તેની કાર્યક્ષમતા

(a)

increase

વધે છે 

(b)

decrease

ધટે છે 

(c)

remain same

સમાન રહે છે

(d)

increase upto certain limit and then decrease

અમુક મર્યાદા સુધી વધારો અને પછી ઘટાડો થાય છે

Answer:

Option (a)

35.

Scavenging is usually done to increase

સામાન્ય રીતે સ્કેવેંજીંગ શુ વધારવા માટે કરવામાં આવે છે 

(a)

thermal efficiency

થર્મલ કાર્યક્ષમતા

(b)

speed

ઝડપ

(c)

power output

પાવર આઉટપુટ

(d)

 fuel consumption

 ઇંધણનો વપરાશ

Answer:

Option (c)

36.

The air standard efficiency of an I.C. engine depends on

આઇ.સી. એન્જિનની એર સ્ટાન્ડર્ડ કાર્યક્ષમતા શેના પર આધાર રાખે છે

(a)

 Fuel used

 વપરાયેલ ઇંધણ

(b)

Speed of engine

એન્જીનની ઝડપ

(c)

Compression ratio

સંકોચન ગુણોત્તર

(d)

None of these

આમાંથી કશું જ નથી

Answer:

Option (c)

37.

The brake power is the power available

બ્રેક પાવર એ પાવર મળે છે.

(a)

In the engine cylinder

એન્જીન સિલિન્ડરમાં

(b)

At the crank shaft

ક્રેન્ક શાફ્ટ પર

(c)

At the crank pin

ક્રેન્ક પિન પર

(d)

None of these

આમાંથી કશું જ નથી

Answer:

Option (b)

38.

If the compression ratio in I.C. engine increases, then its thermal efficiency will

જો આઇ.સી. એન્જીનમાં સંકોચન ગુણોત્તર વધે, તો તેની ઉષ્મીય કાર્યક્ષમતા વધશે

(a)

Decrease

ઘટાડો થાય

(b)

Increase

વધારો થાય

(c)

Remain same

સમાન રહે

(d)

None of these

આમાંથી કશું જ નથી

Answer:

Option (b)

39.

The basic measurement and testing parameters are

મૂળભૂત માપન અને ચકાસણી પરિમાણો ક્યા છે

(a)

friction power

ફ્રિક્શન પાવર

(b)

indicated power

ઇંડિકેટેડ પાવર

(c)

brake power

બ્રેક પાવર

(d)

all of the mentioned

ઉલ્લેખ થયેલ તમામ

Answer:

Option (d)

40.

If the speed of the engine is increased, the indicated power will

જો એન્જિનની ઝડપ વધારવામાં આવે, તો ઇન્ડીકેટર પાવર 

(a)

increase

વધારો

(b)

decrease

ઘટાડો

(c)

remain same

એક જ રહે

(d)

none of the mentioned

ઉલ્લેખ થયેલ પૈકીનું કોઈ નથી

Answer:

Option (a)

Showing 31 to 40 out of 50 Questions