Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Internal combustion engines

Showing 21 to 30 out of 50 Questions
21.

 The brake power (B.P.) of the engine is given by (where W = Brake load or dead load in newtons, l = Length of arm in meters, N = Speed of engine in r.p.m., S = Spring balance reading in newtons, D = Dia. of brake drum in meters, and d = Dia. of rope in meters)

 એન્જીનનો બ્રેક પાવર શેના દ્રારા આપવામા આવે છે.

(a)

B.P=(Wl×2πN)/60 watts

(b)

B.P = [(W - S) πDN]/60 watts

(c)

B.P = [(W - S) π (D + d) N]/60 watts

(d)

All of these

Answer:

Option (d)

22.

The purpose of testing an internal combustion engine is

આંતરિક દહન એન્જિનનું પરીક્ષણ કરવાનો હેતુ શુ છે

(a)

To determine the information, which cannot be obtained by calculations

માહિતી નક્કી કરવા માટે, જે ગણતરીઓ દ્વારા મેળવી શકાતી નથી

(b)

To conform the data used in design, the validity of which may be doubtful

ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતા ડેટાને સુસંગત કરવા માટે, જેની માન્યતા શંકાસ્પદ હોઈ શકે છે

(c)

To satisfy the customer regarding the performance of the engine

એન્જીનની કામગીરી અંગે ગ્રાહકને સંતોષ આપવા માટે

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

23.

The ratio of the volume of charge admitted at N.T.P. to the swept volume of the piston is called

એન.ટી.પી. એ ચાર્જના જથ્થાને  અને પિસ્ટનના સ્વેપ્ટ વોલ્યુમના ગુણોત્તરને શુ કહેવામાં આવે છે

(a)

Mechanical efficiency

યાંત્રિક કાર્યક્ષમતા

(b)

Overall efficiency

એકંદર કાર્યક્ષમતા

(c)

Volumetric efficiency

વોલ્યુમટ્રિક કાર્યક્ષમતા

(d)

Relative efficiency

સાપેક્ષ કાર્યક્ષમતા

Answer:

Option (c)

24.

 In loop scavenging, the top of the piston is

 લૂપ સ્કેવેંજીંગમા, પિસ્ટનની ટોચ કેવી હોય છે

(a)

Flat

સપાટ

(b)

Contoured

કંટુર

(c)

Slanted

સ્લેન્ટેડ

(d)

Depressed

ડીપ્રેશ

Answer:

Option (b)

25.

The function of a distributor in a coil ignition system of I.C. engines is

આઇ.સી. એન્જિનની કોઇલ ઇિગ્નશન સિસ્ટમમાં ડીસ્ટ્રિબ્યુટર નુ શુ કાર્ય છે

(a)

To distribute spark

સ્પાર્ક વહેંચવા માટે

(b)

To distribute power

પાવર વહેંચવા માટે

(c)

To distribute current

કરન્ટ વહેંચવા માટે

(d)

 To time the spark

 સમયસર સ્પાર્ક માટે

Answer:

Option (d)

26.

The ratio of the work obtained at the crankshaft in a given time to the energy supplied during the same time is called

ક્રેન્કશાફ્ટમાં આપેલા સમયમાં પ્રાપ્ત કરેલા કાર્ય અને એ જ સમયે વપરાતી  ઊર્જાના ગુણોત્તરને શુ કહેવામાં આવે છે

(a)

Mechanical efficiency

યાંત્રિક કાર્યક્ષમતા

(b)

Overall efficiency

એકંદર કાર્યક્ષમતા

(c)

 Indicated thermal efficiency

 સૂચિત થર્મલ કાર્યક્ષમતા

(d)

Volumetric efficiency

વોલ્યુમટ્રિક કાર્યક્ષમતા

Answer:

Option (b)

27.

The magneto in an automobile is basically

ઓટોમોબાઇલમાં મેગ્નેટો મૂળભૂત રીતે શુ છે

(a)

Transformer

ટ્રાન્સફોર્મર

(b)

D.C. generator

ડી.સી. જનરેટર

(c)

Capacitor

કેપેસિટર

(d)

Magnetic circuit

મગ્નેટીક સરકીટ

Answer:

Option (b)

28.

The frictional power (F.P.) is given by

ફ્રિક્શન પાવર (એફ.પી.) શેના દ્વારા આપવામાં આવે છે

(a)

F.P. = B.P. - I.P.

(b)

F.P. = I.P. - B.P.

(c)

 F.P. = B.P./I.P.

(d)

F.P. = I.P./B.P.

Answer:

Option (b)

29.

The mechanical efficiency of the engine is given by

એન્જીનની યાંત્રિક કાર્યક્ષમતા શેના દ્વારા આપવામાં આવે છે

(a)

ηm = B.P/I.P

(b)

 ηm= I.P/B.P

(c)

ηm = (B.P × I.P)/100

(d)

None of these

Answer:

Option (a)

30.

Morse test can be conducted for

મોર્સ ટેસ્ટ સ્મા શેના માટે કરી શકાય છે

(a)

Petrol engines

પેટ્રોલ એન્જિન

(b)

Diesel engines

ડીઝલ એન્જિન

(c)

Multi cylinder engines

મલ્ટી સિલિન્ડર એન્જિન

(d)

All of these

આ બધા માટે

Answer:

Option (c)

Showing 21 to 30 out of 50 Questions