Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Internal combustion engines

Showing 1 to 10 out of 50 Questions
1.

Which is the thermodynamic cycle of two stroke petrol engine ?

બે સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું થર્મોડાયનેમિક સાયકલ કયું છે ?

(a)

Carnot cycle

કાર્નોટ સાયકલ

(b)

Diesel cycle

ડીઝલ સાયકલ

(c)

Otto cycle

ઓટ્ટો સાયકલ

(d)

Duel cycle

ડ્યુઅલ સાયકલ

Answer:

Option (c)

2.

Which one of the following is not including in cylinder head of four stroke petrol engine ?

નીચેનામાંથી કયું ચાર સ્ટ્રોક પેટ્રોલ એન્જિનના સિલિન્ડર હેડમાં સામેલ નથી?

(a)

Inject valve

ઇંજેકટ વાલ્વ

(b)

Exhaust valve

એક્ઝોસ્ટ વાલ્વ

(c)

Spark Plug

સ્પાર્ક પ્લગ

(d)

Suction valve

સક્શન વાલ્વ

Answer:

Option (a)

3.

…………… is the metal used to make crank shaft ?

કઇ ક્રેન્ક શાફ્ટ બનાવવા માટે વપરાતી ધાતુ છે?

(a)

Alloy steel

એલોય સ્ટીલ

(b)

Alluminium alloy

એલ્યુમિનિયમ એલોય

(c)

Forging steel

ફોર્જિંગ સ્ટીલ

(d)

All of the above

ઉપરનું બધું

Answer:

Option (d)

4.

Which one of the following is not used in valve mechanism ?

વાલ્વ મિકેનિઝમમાં નીચેનામાંથી શા નો ઉપયોગ થતો નથી?

(a)

Cam shaft

કેમ શાફ્ટ

(b)

Spring

સ્પ્રિંગ

(c)

Push rod

પુશ રોડ

(d)

Connecting rod

કનેક્ટીંગ રોડ

Answer:

Option (d)

5.

The inside diameter of a working cyclinder is called ……………

વર્કિંગ સિક્લિન્ડરનો અંદરનો વ્યાસ શેના તરીકે ઓળખાય છે.

(a)

Cylinder bore

સિલિન્ડર બોર

(b)

Dead centre

ડેડ સેંટર

(c)

Stroke length

સ્ટ્રોકની લંબાઈ

(d)

Piston area

પિસ્ટન વિસ્તાર

Answer:

Option (a)

6.

Which direction does the piston move in suction stroke ?

સક્શન સ્ટ્રોકમાં પિસ્ટન કઈ દિશામાં ગતિ કરે છે ?

(a)

TDC to BDC

ટી.ડી.સી. થી બી.ડી.સી.

(b)

BDC to TDC

બી.ડી.સી. થી ટી.ડી.સી.

(c)

A & B both

A & B બંને

(d)

None of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (a)

7.

What is the pressure at the end of the compression stroke in a diesel engine cyclinder ?

ડીઝલ એન્જિન સિલિંડરમા કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે દબાણ શું છે?

(a)

High

ઊંચું

(b)

moderate

મધ્યમ

(c)

Low

નીચું

(d)

Very low

ખૂબ જ નીચું

Answer:

Option (a)

8.

which of the following system is used in small I.C. Engines ?

નીચેનામાંથી કઈ સિસ્ટમ નાના આઈ.સી. એન્જિનમાં વપરાય છે?

(a)

Petroil lubrication system

પેટ્રોઇલ લુબ્રિકેશન સિસ્ટમ

(b)

Splash lubrication system

સ્પ્લેશ લુબ્રિકેશન સિસ્ટમ

(c)

pressurise lubrication system

પ્રેશરાઇઝ લુબ્રિકેશન સિસ્ટમ

(d)

Dry sump lubricaion system

ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમ

Answer:

Option (b)

9.

Which cooling system has a simple design and is less expensive ?

કઈ કૂલિંગ સિસ્ટમની ડિઝાઇન સરળ છે અને તે ઓછી મોંઘી છે?

(a)

Air cooling system

એર કૂલિંગ સિસ્ટમ

(b)

Liquid cooling system

લિક્વિડ કૂલિંગ સિસ્ટમ

(c)

Water cooling system

વોટર કૂલિંગ સિસ્ટમ

(d)

None of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (a)

10.

Which method is used in two-stroke petrol engine ?

ટુ-સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

(a)

Splash lubrication system

સ્પ્લેશ લુબ્રિકેશન સિસ્ટમ

(b)

Dry sump lubrication system

ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમ

(c)

Petroil lubrication system

પેટ્રોઇલ લુબ્રિકેશન સિસ્ટમ

(d)

None of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (c)

Showing 1 to 10 out of 50 Questions