11. |
If Q = break even quantity, b = selling price per product, a = variable cost per product and F = fixed cost then, break even quantity, Q = ____. જો Q = બ્રેક ઇવન ક્વોન્ટીટી, b = સેલિંગ પ્રાઈઝ પ્રતિ પ્રોડક્ટ, a = વેરીએબલ કોસ્ટ પ્રતિ પ્રોડક્ટ અને F = ફિક્સ્ડ કોસ્ટ તો પછી બ્રેક ઇવન ક્વોન્ટીટી, Q = ____.
|
||||||||
Answer:
Option (b) |
12. |
If Q1 = Break-even prouction quantity, Q2= Actual quantity of production and Q2 > Q1, then margin of safety = ____. જો Q1 = બ્રેક-ઇવન પ્રોડક્સન ક્વોન્ટીટી, Q2 = ઉત્પાદનની વાસ્તવિક ક્વોન્ટીટી અને Q2 > Q1, તો પછી સલામતીનો ગાળો = ____.
|
||||||||
Answer:
Option (c) |
13. |
In break even chart if variable cost is increased then break-even point will shift towards right side. બ્રેક ઇવન ચાર્ટમાં જો વેરિયેબલ કોસ્ટ વધારવામાં આવે તો બ્રેક-ઇવન પોઇન્ટ જમણી બાજુ તરફ જશે.
|
||||
Answer:
Option (a) |
14. |
If sales revenue is increased then keeping the same volume of production , the profit will decrease. જો સેલ્સ રેવન્યુમાં વધારો કરવામાં આવે તો ઉત્પાદનનું સમાન વોલ્યુમ રાખીને, નફો ઘટશે.
|
||||
Answer:
Option (b) |
15. |
If fixed cost is 40,000 rs., Selling price per product 7 rs. and variable cost per product is 2 rs, then break-even quantity is_____. જો ફિક્સ્ડ કોસ્ટ 40,000 rs. હોય, સેલિંગ પ્રાઈઝ પ્રતિ પ્રોડક્ટ 7 rs. હોય અને વેરીએબલ કોસ્ટ પ્રતિ પ્રોડક્ટ 2 rs. હોય તો બ્રેક-ઇવન ક્વોન્ટીટી ____ હોય.
|
||||||||
Answer:
Option (d) |