Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Break even analysis

Showing 11 to 15 out of 15 Questions
11.

If Q = break even quantity, b = selling price per product, a = variable cost per product and F = fixed cost then, break even quantity, Q = ____.

જો Q = બ્રેક ઇવન ક્વોન્ટીટી, b = સેલિંગ પ્રાઈઝ પ્રતિ પ્રોડક્ટ, a = વેરીએબલ કોસ્ટ પ્રતિ પ્રોડક્ટ અને F = ફિક્સ્ડ કોસ્ટ તો પછી બ્રેક ઇવન ક્વોન્ટીટી, Q = ____.

(a)

b-a/F

(b)

F/b-a

(c)

F/a-b

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

12.

If Q1 = Break-even prouction quantity, Q2= Actual quantity of production and Q2 > Q1, then margin of safety = ____.

જો Q1  = બ્રેક-ઇવન પ્રોડક્સન ક્વોન્ટીટી, Q2 = ઉત્પાદનની વાસ્તવિક ક્વોન્ટીટી અને Q2 > Q1, તો પછી સલામતીનો ગાળો = ____.

(a)

Q2 - Q1 / Q2

(b)

Q1 – Q2 / Q1

(c)

Q2 - Q1 / Q1

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

13.

In break even chart if variable cost is increased then break-even point will shift towards right side.

બ્રેક ઇવન ચાર્ટમાં જો વેરિયેબલ કોસ્ટ વધારવામાં આવે તો બ્રેક-ઇવન પોઇન્ટ જમણી બાજુ તરફ જશે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

14.

If sales revenue is increased then keeping the same volume of production , the profit will decrease.

જો સેલ્સ રેવન્યુમાં વધારો કરવામાં આવે તો ઉત્પાદનનું સમાન વોલ્યુમ રાખીને, નફો ઘટશે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

15.

If fixed cost is 40,000 rs., Selling price per product 7 rs. and variable cost per product is 2 rs, then break-even quantity is_____.

જો ફિક્સ્ડ કોસ્ટ 40,000 rs. હોય, સેલિંગ પ્રાઈઝ પ્રતિ પ્રોડક્ટ 7 rs. હોય અને વેરીએબલ કોસ્ટ પ્રતિ પ્રોડક્ટ 2 rs. હોય તો બ્રેક-ઇવન ક્વોન્ટીટી ____ હોય.

(a)

4000 units

(b)

6000 units

(c)

2000 units

(d)

8000 units

Answer:

Option (d)

Showing 11 to 15 out of 15 Questions