Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Cost estimation of machined part

Showing 11 to 16 out of 16 Questions
11.

Plain milling is the operation for producing flat surface parallel to the axis of the cutter.

પ્લેઈન મીલીંગ ઓપરેશનએ કટરની અક્ષીસને સમાંતર ફ્લેટ સર્ફેસ બનાવવા માટે કરવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

12.

____ is the operation for producing flat surface at right angles to the axis of the cutter.

____ ઓપરેશનએ કટરની અક્ષીસને કાટખૂણે ફ્લેટ સર્ફેસ બનાવવા થાય છે.

(a)

Plain milling

પ્લેઈન મીલીંગ

(b)

Shaping

શેપીંગ

(c)

Face milling

ફેસ મીલીંગ

(d)

Grinding

ગ્રાઇન્ડીંગ

Answer:

Option (c)

13.

____ is the process of grinding is used to grind internal and external surface of the cylindrical job.

____ એ ગ્રાઈન્ડીંગની પ્રક્રિયા છે જેનો સીલીન્ડ્રીકલ જોબની આંતરિક અને બાહ્ય સપાટીને ગ્રાઇન્ડ કરવા માટે ઉપયોગ થાય છે.

(a)

Surface grinding

સર્ફેસ ગ્રાઈન્ડીંગ

(b)

Cylindrical grinding

સીલીન્ડ્રીકલ ગ્રાઈન્ડીંગ

Answer:

Option (b)

14.

In ____ , cutting operation is done in one stroke and return stroke is the idle stroke.

____ માં કટીંગ ઓપરેશન એક સ્ટ્રોકમા કરવામાં આવે છે અને રીટર્ન સ્ટ્રોક આઈડલ સ્ટ્રોક હોય છે.

(a)

Shaper

શેપર

(b)

Grinder

ગ્રાઇન્ડર

(c)

Milling

મીલીંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

15.

The time required for removal of scrap from the machine at the end of a operation cycle is called as ____.

ઓપરેશન સાયકલના અંતમાં મશીનમાંથી સ્ક્રેપને દૂર કરવા માટે જરૂરી સમયને ____ કહેવામાં આવે છે.

(a)

Set up time

સેટ અપ ટાઇમ

(b)

Batch production time

બેચ પ્રોડક્સન ટાઇમ

(c)

Batch operation time

બેચ ઓપરેશન ટાઇમ

(d)

Cleaning time

ક્લીનીંગ ટાઇમ

Answer:

Option (d)

16.

From the following which equation is used for finding cutting speed.

નીચેનામાંથી ક્યુ સમીકરણ કટીંગ સ્પીડ શોધવા માટેનું છે.

(a)

S=πDN100

(b)

S=πND×100

(c)

S =NDπ x 100

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

Showing 11 to 16 out of 16 Questions