Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Recent trends in CAM

Showing 21 to 30 out of 36 Questions
21.
From which of the following is benefit of robot.
નીચેનામાંથી કયો રોબોટનો ફાયદો છે?
(a) Variety of task
કાર્યની વિવિધતા
(b) Computer control
કોમ્પ્યુટર કંટ્રોલ
(c) repetitive work
રીપીટેટીવ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

22.
From Which of the following is application of robot.
નીચેનામાંથી રોબોટની એપ્લિકેશન કઈ છે?
(a) Welding
વેલ્ડીંગ
(b) Machine loading & unloading
મશીન લોડીંગ અને અનલોડિંગ
(c) Both (A) & (B)
A અને B બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

23.
Which one of the following motor used in robotic actuator?
નીચેનામાંથી રોબોટિક એક્ચ્યુએટરમાં વપરાતી મોટર કઈ છે?
(a) Synchronous motor
સીન્ક્રોનસ મોટર
(b) Stepper motor
સ્ટેપર મોટર
(c) AC sarvo motor
AC સર્વો મોટર
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

24.
Which of the following power source used in robot?
નીચેનામાંથી કયો રોબોટના પાવર સોર્સ છે?
(a) Electrical power source
ઈલેક્ટ્રીકલ પાવર સોર્સ
(b) Pneumatic power source
ન્યુમેટીક પાવર સોર્સ
(c) Hydraulic power source
હાઈડ્રોલીક પાવર સોર્સ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

25.
Grippers are used to_____
ગ્રીપરનો ઉપયોગ
(a) Hold the objects
ઓબ્જેક્ટને પકડી રાખવા
(b) Sense the objects
ઓબ્જેક્ટને સેન્સ કરવા
(c) Move the objects
ઓબ્જેક્ટને ખસેડવા
(d) Both (A) & (C)
A અને C બંને
Answer:

Option (d)

26.
Sensors are the transducers that are used to____
સેન્સર્સ ટ્રાન્સડ્યુસર છે જેનો ઉપયોગ _______ માટે થાય છે.
(a) Measure physical quantity
ભૌતિક જથ્થો માપવા
(b) Hold the objects
ઓબ્જેક્ટને પકડી રાખવા
(c) Fix the objects
ઓબ્જેક્ટને ફિક્ષડ કરવા
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

27.
From which of the following is the type of robot
નીચેનામાંથી રોબોટનો પ્રકાર કયો છે?
(a) Point to point robots
પોઈન્ટ ટુ પોઈન્ટ રોબોટ
(b) Continue path robot
કન્ટીન્યુસ પાથ રોબોટ
(c) Jointed arm robots
જોઈન્ટ આર્મ રોબોટ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

28.
Sensors which are come in contact with some surface to measured desired physical variable are known as_______
સેન્સર કે જે સપાટીના સંપર્કમાં આવતા ભૌતિક રાસીને માપે તો તે _______તરીકે ઓળખાય છે
(a) Non-contact sensors
નોન-કોન્ટેક સેન્સર
(b) Proximity sensors
પ્રોક્ષીમિટી સેન્સર
(c) Contact sensors
કોન્ટેક સેન્સર
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

29.
Cylindrical coordinated robot has
સીલીન્ડ્રીકલ કોઓર્ડીનેટ રોબોટમાં
(a) Two linear motion and one rotary motion
બે રેખીય ગતિ અને એક રોટરી ગતિ
(b) Two linear motion and two rotary motion
બે રેખીય ગતિ અને બે રોટરી ગતિ
(c) One linear motion and Two rotary motion
એક રેખીય ગતિ અને બે રોટરી ગતિ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

30.
Spherical coordinate robot has
સ્ફેરીકલ કોઓર્ડીનેટ રોબોટમાં
(a) Two linear motion and one rotary motion
બે રેખીય ગતિ અને એક રોટરી ગતિ
(b) Two linear motion and two rotary motion
બે રેખીય ગતિ અને બે રોટરી ગતિ
(c) One linear motion and Two rotary motion
એક રેખીય ગતિ અને બે રોટરી ગતિ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

Showing 21 to 30 out of 36 Questions