Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Recent trends in CAM

Showing 11 to 20 out of 36 Questions
11.
CIM relies on
CIM ___ પર આધાર રાખે છે
(a) Open loop system
ઓપન લુપ સીસ્ટમ
(b) Closed loop system
કલોઝડ લુપ સીસ્ટમ
(c) Direct loop system
ડાયરેક્ટ લુપ સીસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

12.
Which one of the following elements of CIM?
નીચેનામાંથી કયા એલિમેન્ટ CIMના છે?
(a) Computer
કોમ્પ્યુટર
(b) program
પ્રોગ્રામ
(c) CNC machine tool
CNC મશીન ટુલ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

13.
In computer aided manufacturing, the elements of CIM system are
કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગમાં, CIM સિસ્ટમના એલિમેન્ટ _____ છે
(a) Automated
ઓટોમેટેડ
(b) Optimized
ઓપ્ટીમાઈઝ
(c) Integrated
ઈન્ટીગ્રેટેડ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (c)

14.
By using CIM to control all phases of manufacturing, firms hope to reach what benefits?
મેન્યુફેક્ચરિંગના તમામ તબક્કાઓને નિયંત્રિત કરવા માટે CIMનો ઉપયોગ કરીએ તો તેનાથી શું ફાયદા થાય?
(a) Increased productivity
ઉત્પાદકતામાં વધારો
(b) Enhanced flexibility
ફ્લેક્ષીબીલીટી વધારી શકાય
(c) Improved quality
ક્વોલિટી વધારી શકાય
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

15.
The computerized technology that is used to design parts is known as:
કોમ્પ્યુટરાઇઝ્ડ ટેકનોલોજી કે જે પાર્ટની ડીઝાઇન માટે વપરાય છે તે _____ તરીકે ઓળખાય છે:
(a) CAD
(b) CAM
(c) CIM
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

16.
CAM is a component of CIM, which facilitates what activities?
CAM એ CIMનો એક ભાગ છે, જે કઈ પ્રવૃત્તિઓને સરળ બનાવે છે?
(a) Controls the functions of AGVs
AGVના કાર્યોને નિયંત્રિત કરે છે
(b) Design of production processes
ઉત્પાદન પ્રક્રિયાઓની ડીઝાઇન
(c) Design of products
પ્રોડકટની ડીઝાઇન
(d) Both b and c
b અને c બંને
Answer:

Option (d)

17.
CAPP stand for
CAPP એટલે
(a) Computer aided product planning
(b) Computer aided process planning
(c) Computer aided productive planning
(d) Computer aided product process
Answer:

Option (b)

18.
Which of the following is not advantage of CIM?
CIMનો ફાયદો નીચેનામાંથી કયો નથી?
(a) Flexibility
ફ્લેક્ષીબીલીટી
(b) Fully automatic
ફૂલી ઓટોમેટીક
(c) Large facility is required
મોટી સુવિધા જરૂરી છે
(d) Mistake proofing
મિસ્ટેક પ્રૂફિંગ
Answer:

Option (c)

19.
____ is a general purpose, progrmmable machine possessing certain human like characteristics
____ એ એક સામાન્ય હેતુ છે, જે માનવ જેવી લાક્ષણિકતાઓ ધરાવતુ પ્રોગ્રામેબલ મશીન છે
(a) Robot
રોબોટ
(b) Manipulator
મેનીપ્યુલેટર
(c) Gripper
ગ્રીપર
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

20.
_____ is area of engineering and science which understand the different principles, structure and programming of robot.
_____ એ એન્જિનિયરિંગ અને સાયન્સનું ક્ષેત્ર છે જે રોબોટના જુદા જુદા સિદ્ધાંતો, બંધારણો અને પ્રોગ્રામિંગને સમજે છે.
(a) Mechatronics
મેકાટ્રોનિકસ
(b) Robotics
રોબોટીક્સ
(c) Aeronotics
એરોનોટીક્સ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

Showing 11 to 20 out of 36 Questions