Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Recent trends in CAM

Showing 1 to 10 out of 36 Questions
1.
The machine tool, in which calculation and setting of the operating conditions like depth of cut, feed, speed are done during the machining by the control system itself, is called
પ્રક્રિયાને નિયંત્રણમાં લાવવા માટેના પરિબળો CNC કંટ્રોલ સિસ્ટમ એ આપમેળે પસંદ કરે છે એટલે કે પ્રક્રિયા નિયંત્રણના પરિબળો ઓનલાઈન પ્રક્રિયા દ્વારા માપવામાં આવે છે તેને શું કહે છે?
(a) Computer Numerical Control System
કોમ્પ્યુટર કંટ્રોલ સીસ્ટમ
(b) Direct Numerical Control System
ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ સીસ્ટમ
(c) Machining Center System
મશીનીંગ સેન્ટર સીસ્ટમ
(d) Adaptive Control System
એડેપ્ટીવ કંટ્રોલ સીસ્ટમ
Answer:

Option (d)

2.
Which one of the following is adaptive control techniques?
નીચેનીમાંથી કઈ એડેપ્ટીવ કંટ્રોલ ટેકનીક છે?
(a) Optimal dual controllers
શ્રેષ્ઠ ડ્યુઅલ કંટ્રોલર
(b) Extreme seeking controllers
ભિન્ન કંટ્રોલરની રીત
(c) Iterative learning control
પુનરાવર્તન વિદ્યા દ્વારા કંટ્રોલની રીત
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

3.
Flexible manufacturing systems and cells are generally applied in which one of the following areas
ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ સામાન્ય રીતે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે
(a) High variety and low volume production
વધારે વેરાયટી અને ઓછા જથ્થામાં ઉત્પાદન
(b) Low variety
ઓછી વેરાયટી
(c) Low volume
ઓછો જથ્થો
(d) Mass production
માસ પ્રોડકસન
Answer:

Option (a)

4.
From the following which is the main components of Flexible manufacturing system(FMS)
નીચેનામાંથી ક્યા ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમના મુખ્ય ઘટકો છે
(a) Main frame computer
મુખ્ય ફ્રેમ કમ્પ્યુટર
(b) Automated guided vehicle
ઓટોમેટેડ ગાઈડેડ વેહીકલ
(c) Material handling system
મટીરીયલ હેન્ડલિંગ સીસ્ટમ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

5.
From the following what is the full form of AGV?
AGV નું પૂરું નામ શું છે?
(a) Automatic Guided Vehicle
(b) Automated Gas Vehicle
(c) Automated Guided Vehicle
(d) None of the above
Answer:

Option (c)

6.
Which is not benefit of FMS?
નીચનામાંથી કયો FMS નો ફાયદો નથી
(a) Lead time and throughput time reduction
લીડ સમયમાં ઘટાડો
(b) Increased quality
ગુણવત્તામાં વધારો
(c) Increased utilization
ઉપયોગમાં વધારો
(d) Requirement of skilled labour
કુશળ લેબરની આવશ્યકતા
Answer:

Option (d)

7.
What do Flexible Manufacturing systems (FMS) do?
ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ કાર્ય શું છે?
(a) Moves materials between operations
ઓપરેશનની વચ્ચે મટીરીયલ આગળ વધે
(b) Co-ordinates the whole process of manufacturing and manufactures a part, component or product
ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયાને સંકલન કરે છે અને પાર્ટ, કમ્પોનન્ટ અથવા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે
(c) Completely manufactures a range of components without significant human intervention during the processing
પ્રક્રિયા દરમ્યાન હ્યુમનની દખલ વિના સંપૂર્ણ રીતે વિવિધ ઘટકોનું ઉત્પાદન કરે છે
(d) Moves and manipulates products, parts or tools
મેનીપુલેટસ પ્રોડક્ટ, પાર્ટ અને ટુલ્સ
Answer:

Option (c)

8.
What is advantage of FMS?
FMSનો ફાયદો શું છે?
(a) Reduced manufacturing cost
ઉત્પાદન ખર્ચ ઘટાડે
(b) Greater labour productivity
લેબરની પ્રોડકટીવીટી સારી મળે
(c) Increased system reliability
સિસ્ટમની વિશ્વસનીયતામાં વધારો
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

9.
What is full form of CIM?
CIMનું પૂરું નામ _____ છે.
(a) Computer interface manufacturing
(b) Computer integrated method
(c) Computer integrated manufacturing
(d) Computer integral manufacturing
Answer:

Option (c)

10.
Which of the following is not an advantage of industrial robots?
નીચેનામાંથી કયો ઇન્ડસ્ટ્રીયાલ રોબોટ્સનો ફાયદો નથી?
(a) Can be used in hazardous conditions.
જોખમી પરિસ્થિતિઓમાં વાપરી શકાય છે.
(b) Flexibility in routing
રૂટીનમાં ફ્લેક્ષિબિલિટી
(c) Gives greater accuracy and repeatability
વધારે ચોકસાઈ અને રીપીટેબીલીટી
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 36 Questions