Tool Engineering (3361902) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 16 Questions
1.

Tools are use for

ટૂલ કોને કહેવામા આવે છે ?

(a)

Gives the required shape to the material

મટિરિયલ ને જરૂરી આકાર આપે

(b)

To hold workpiece

જોબ ને પકડી રાખે તેને

(c)

After shaping to measure and check it

આકાર આપ્યા પછી માપવા માટે અને ચેક પણ કરે તેને

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

2.
Tool engineering is _____
ટૂલ એન્જિનિયરિંગ કોને કહેવામા આવે છે ?
(a) Process planning
મેનુફેકચરિંગ પ્રોસેસનું પ્લાનિંગ
(b) Design and development
ટૂલ અને મશીનનું ડેવેલોપમેંટ કે ડીજાઈન
(c) Saving time, cost and process
સમય , સામગ્રી અને ખર્ચ બચાવે તેને
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

3.

Cutting tool gives specific shape and size on material is ?

વર્કપીશ પરથી બિનજરૂરી ધાતુ ને દૂર કરવા માટે કટિંગ ટૂલ નો ઉપયોગ થાય છે ?

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

4.
One cutting point on tool is known as ?
જે કટિંગ ટૂલ માં એક કટિંગ પોઈન્ટ હોય તેને કહેવામા આવે છે ?
(a) Single point
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi point
મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ
Answer:

Option (a)

5.
More than one cutting point on tool is known as ?
જે કટિંગ ટૂલ માં એક કરતાં વધારે કટિંગ પોઈન્ટ હોય તેને કહેવામા આવે છે ?
(a) Single point
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi point
મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ
Answer:

Option (b)

6.
Cutting tool used in lathe, shaper, slotter and planner ?
લેથ, શેપર, સ્લોટર , પ્લાનર મશીન માં ક્યૂ ટૂલ વપરાય છે ?
(a) Single point
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi point
મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ
Answer:

Option (a)

7.
Cutting tool used in milling, drilling ?
ડ્રિલિંગ, રિમિંગ અને મિલિંગ માં ક્યૂ ટૂલ વપરાય છે ?
(a) Single point
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi point
મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ
Answer:

Option (b)

8.
Chip passes through the surface is known as ?
જેની સરફેસ પરથી ચિપ પસાર થાય છે તેને કહેવામા આવે છે ?
(a) Face
ફેસ
(b) Flank
ફ્લેંક
(c) Shank
શેંક
(d) Heel
હિલ
Answer:

Option (a)

9.

Angle between cutting adge and face of the single point cutting tool is known as ?

કટિંગ એજીસ અને ફેસ ને મળતા, ટૂલ ના ભાગ ને કહેવામા આવે છે ?

(a)

Tool point

ટૂલ પોઈન્ટ

(b)

Heel

હિલ

(c)

Nose

નોઝ

(d)

Tool size

ટૂલ સાઈજ

Answer:

Option (a)

10.
Method popular in small industries ?
નાની ફેક્ટરીઓમાં ટૂલ એન્જિનિયરિંગની કઇ કાર્ય પધ્ધતિ વપરાય છે ?
(a) Project method
પ્રોજેકટ મેથડ
(b) Group method
ગ્રુપ મેથડ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 16 Questions