Tool Engineering (3361902) MCQs

MCQs of Jigs and fixtures

Showing 11 to 20 out of 30 Questions
11.

The following type of jig suits best for drilling of holes in hollow cylindrical components, with relatively smaller outside and inside diameters, such as bushes?

સિલીંડ્રીકલ જોબમાં અંદર અને બહારની સાઈડ નાના હોલ કરવા માટે કયું જીગ વપરાય છે ?

(a)

Solid type jig

સોલિડ જીગ

(b)

Pot type jig

પોટ જીગ

(c)

Box type jig

બોક્સ જીગ

(d)

Open type jig

ઓપન જીગ

Answer:

Option (b)

12.

The following type of jig is used to drill a series of equidistant hole along a circle.?

સરખા અંતરે વર્તુળાકાર ભાગમાં હોલ કરવા માટે કયું જીગ વપરાય છે ?

(a)

Index jig

ઇન્ડેકસિંગ જીગ

(b)

Plate type jig

પ્લેટ જીગ

(c)

Open type jig

ઓપન જીગ

(d)

Pot type jig

પોટ જીગ

Answer:

Option (a)

13.

This type of jig is employed on multi-spindle machines?

મલ્ટી સ્પીન્ડલ મશીન માં ક્યુ જીગ વપરાય છે

(a)

Index jig

ઇન્ડેક્ષિન્ગ જીગ

(b)

Universal jig

યુનીવર્સલ જીગ

(c)

Open type jig

ઓપન જીગ

(d)

Multi-station jig

મલ્ટી સ્ટેશન જીગ

Answer:

Option (d)

14.

The following jig can be used for several different work pieces and operations?

નીચે આપેલા જીગનો ઉપયોગ વિવિધ વિવિધ કામના ટુકડાઓ અને કામગીરી માટે કરી શકાય છે?

(a)

Template jig

ટેમ્પ્લેટ જીગ

(b)

Multi-station jig

મલ્ટી સ્ટેશન જીગ

(c)

Index jig

ઇન્ડેક્ષિન્ગ જીગ

(d)

Universal jig

યુનીવર્સલ જીગ

Answer:

Option (d)

15.
The jigs and fixtures can be constructed through?
જીગ અને ફિક્સચર સેની મદદ થી બનવી શકાય છે ?
(a) Casting
કાસ્ટીંગ
(b) Fabrication
ફેબ્રિકેશન
(c) Welding
વેલ્ડીંગ
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (d)

16.

Jigs and fixtures are ?

જીગ અને ફિક્સચર છે ?

(a)

machining tools

મશીન ટૂલ

(b)

precision tools

પ્રિસીસન ટૂલ

(c)

both A and B

ઉપર ના બને

(d)

none of the above

ઉપરમાંથી એક પણ નહીં

Answer:

Option (b)

17.

A device, in which a component is hold and located for a specific operation and bushes are integrated that guide the tool, is called as ?

એક એવું સાધન કે જે ટુલ ને પકડી શકે, લોકેટ કરી શકે, ઓપરેશનમાં બુશ દ્વારા ટૂલને ગાઈડ કરી શકે ?

(a)

Jig

જીગ

(b)

Fixture

ફિક્સચર

(c)

Both A and B

ઉપર ના બને

(d)

None of the above

ઉપર માંથી એક પણ નહીં

Answer:

Option (a)

18.

A device, in which does not guide the cutting tool just holding, locating and supporting the workpiece is called as ?

એક એવું સાધન કે જે ટુલ ને પકડી શકે અને લોકેટ કરી શકે પણ ઓપરેશનમાં ટૂલને ગાઈડ કરી શકતું નથી ?

(a)

Jig

જીગ

(b)

Fixture

ફિક્સચર

(c)

Both A and B

ઉપર ના બને

(d)

None of this

ઉપર માંથી એક પણ નહીં

Answer:

Option (b)

19.
Fixtures are used in connection with?
ફિક્સચર નો કોની જોડે સંબંધ છે?
(a) Drilling operation
ડ્રીલીંગ ઓપરેશન
(b) Reaming operation
રીમીગ ઓપરેશન
(c) Tapping operation
ટેપિંગ ઓપરેશન
(d) Milling operation
મિલિંગ ઓપરેશન
Answer:

Option (d)

20.
Which type of jig is used to accurate operation, and fitted above the job, hence clamping is not necessary?
કઈ પ્રકારનું જીગ જોબ ઉપર ફિટ થઈ જાય છે અને ક્લેમપિંગ ની જરૂરિયાત રહેતી નથી
(a) Boring jig
બોરિંગ જીગ
(b) Box jig
બોક્સ જીગ
(c) Table jig
ટેબલ જીગ
(d) Template jig
ટેમપ્લેટ જીગ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 30 Questions