Tool Engineering (3361902) MCQs

MCQs of Press tools

Showing 11 to 20 out of 23 Questions
11.

The function of stripper is ?

સ્ટ્રીપર ના કાર્યો જણાવો ?

(a)

To prevent the blank material sticks to the punch

સ્ટોક મટીરીયલ સાથે ઉપર પાછું જતા તેને વિખૂટું પાડવા નું

(b)

Remove material from the punch

પંચ માંથી મટીરીયલ દૂર કરવાનું

(c)

fixed the strip and punch

સ્ટ્રીપ અને પંચને ફીક્ષ કરવા

(d)

None of the above

ઉપર માંથી એક પણ નહીં

Answer:

Option (a)

12.
When the cut force on left in Die blocked due to friction and does doesn't stick with the RAM returning back an arrangement is to be made to separate it this arrangement is called as a knockout mechanism?
સ્ટોક મટિરિયલમાંથી કાપેલો ભાગ ઘર્ષણને લીધે ડાઈ બ્લોક માં પડ્યો રહે છે અને રેમ પાછો જતાં તેની સાથે ચોંટી ન જાય માટે છૂટો પાડવા વ્યવસ્થાતંત્ર ગોઠવવું જરૂરી છે જેને knockout મિકેનિઝમ કહે છ ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

13.

Types of knockout ?

નોક આઉટના પ્રકાર જણાવો ?

(a)

Positive knockout

પોઝિટિવ નોક આઉટ

(b)

Spring operated knockout

સ્પ્રિંગ ઓપરેટેડ નોક આઉટ

(c)

Air operated knockout

એર ઓપરેટેડનોક આઉટ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

14.

List the types of cutting die ?

કટીંગ ડાઈના પ્રકાર જણાવો ?

(a)

Simple die

સરળ ડાઈ

(b)

Compound die

કમ્પાઉન્ડ ડાઈ

(c)

Progressive die

પ્રોગ્રેસસીવે ડાઈ

(d)

All of the above

ઉપરની તમામ

Answer:

Option (d)

15.

Stock strip has to pass more than one station to complete the component as the shape of a product is obtained in progression in different press tool operation this die is called as ______.

જુદા જુદા પ્રેસ ટુલના ઓપરેશનના ક્રમ માટે સ્ટોક સ્ટ્રીપને એક કરતા વધારે સ્ટેશન પરથી પસાર થવું પડે તો તેને _______ કહે છે.

(a)

Sinple die

સિમ્પલ ડાય

(b)

Compound die

કમ્પાઉન્ડ ડાય

(c)

Progressive die

પ્રોગ્રેસીવ ડાય

(d)

Combination die

કોમ્બીનેશન ડાય

Answer:

Option (c)

16.

In blanking operation, the clearance is provided on the _____.

બ્લેન્કિંગ ઓપરેશનમાં ક્લિયરન્સ સેમાં આપેલું છે ?

(a)

Die

ડાઈ

(b)

Punch

પંચ

(c)

In both

બનેમાં

(d)

None of these

એકમાં પણ નહીં

Answer:

Option (b)

17.

When the simultaneous punching of a pattern holes in a sheet metal is known as

જ્યારે એક સરખા અંતરે વધુ હોલ પંચ કરવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને કહેવામાં આવે છે?

(a)

Perforating

પરફોરેટિંગ

(b)

Punching

પંચિંગ

(c)

Blanking

બેન્કિંગ

(d)

Notching

નોચીગ

Answer:

Option (a)

18.

Shearing the sheet into two or more piece is known as ?

વર્કપીસ મટીરીયલને એવી રીતે કાપવામાં આવે છે જેથી તે બે અથવા બે થી વધારે ભાગોમાં છૂટા પડી જાય છે આ ક્રિયાને _______ કહેવામાં આવે છે.

(a)

Parting

પાર્ટીગ

(b)

Punching

પંચિંગ

(c)

Blanking

બેન્કિંગ

(d)

Notching

નોચીગ

Answer:

Option (a)

19.

_______ is a metal-cutting process used to cut vertically down and perpendicular to the surface on sheet-metal from the edge of a work-piece.

વર્કપીસ મટિરિયલની ધારો પરથી જ્યારે કોઈ કટીંગ કર્યા કરી જુદા-જુદા ખાચા પાડવામાં આવે છે ત્યારે તેને _______કહેવામાં આવે છે ?

(a)

Perforating

પરફોરેટિંગ

(b)

Parting

પાર્ટીન્ગ

(c)

Blanking

બ્લેંકિંગ

(d)

Notching

નોચીગ

Answer:

Option (d)

20.

_________ is a operation in which the workpiece is sheared and bent with one strike of the die without removing any material.

આ ક્રિયામાં બેન્ડિંગ અને ધાર પર કટીંગ ક્રિયા કરવામાં આવે છે પરંતુ કોઈ ભાગ વર્ગમાંથી છૂટો પડતો નથી?

(a)

Lancing

લેનસિંગ

(b)

Punching

પંચિંગ

(c)

Blanking

બ્લેંકિંગ

(d)

Notching

નોચીગ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 23 Questions