Industrial Management (3361903) MCQs

MCQs of Introduction

Showing 21 to 20 out of 30 Questions
21.
The mathematical formula for the number of contacts in the span of control principle was given by which one of the following?
અંકુશના વ્યાપના વ્યવસ્થાતંત્રનું માળખું સપાટ બને છે એ આધારિત સંપર્કોથી સંખ્યાનું ગાણિતિક સુત્ર નીચે પૈકી કોના દ્વારા આપવામાં આવ્યું છે?
(a) Colonel Urwick
કર્નલ ઉરવિક
(b) Kurt Levin
કર્ટ લેવિન
(c) Graikuna
ગ્રેકુના
(d) Frederick Taylor
ફ્રેડરિક ટેલર
Answer:

Option (c)

22.
Which of the following is not the sub-principle of delegation of authority?
નીચે પૈકીનો કયો એક સત્તાસોંપણીની પેટાસિદ્ધાંત નથી.
(a) Higher the authority, lesser is the responsibility
જેમ સત્તા વધુ તેમ જવાબદારી ઓછી
(b) An officer cannot delegate more authority than the authority possesses by him
અધિકારી પ્પોતાને પ્રાપ્ત થયેલી સત્તાથી વધુ સત્તા સોંપી શકે નહિ.
(c) An officer cannot be free from the ultimate responsibility after its assignment.
અધિકારી જવાબદારીઓની સોંપણી કરીને તેમાંથી મુક્ત થઇ સકતા નથી.
(d) For the effective organization a balance between the authority and resposibility is esential.
વ્યવસ્થાતંત્રની અસરકારકતા જાળવવા માટે સત્તા અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું ઇચ્છનીય છે.
Answer:

Option (a)

23.
Which of the following statements is true about the centralization of authority?
સત્તાના કેન્દ્રીકરણ સંબંધી નીચે પૈકી કયું વિધાન સાચું છે.
(a) It helps in planning, directing, coordinating and controlling.
તેનાથી આયોજન માર્ગદર્શન, સંકલન અને અંકુશ જાળવી શકાય છે.
(b) It helps in maintaining the legacy of the management through preparing subordinates.
તેનાથી સંચાલનનો વારસો જાળવવા મદદનીશોને તૈયાર કરી શકાય છે.
(c) The subordinates are not able to decide as per the prevailing local situation.
ઉપરી અધિકારીનો કાર્યભાર ઓછો થાય છે.
(d) The subordinates are able to decide as per the prevailing local situation.
સ્થાનિક કક્ષાએ મદદનીશો ઝડપથી નિર્ણય લઇ શકે છે.
Answer:

Option (a)

24.
Which of the following is true about the decentralization of authority?
સત્તાના વિકેન્દ્રીકરણ સંબંધી નીચે પૈકીનું કયું વિધાન સાચું છે.
(a) It does not reduce the workload of the superior officers.
સત્તાના વિકેન્દ્રીકરણથી ઉપરી અધિકારીના કાર્યભારમાં ઘટાડો થતો નથી.
(b) It helps in maintaining the legacy of the management through preparing subordinates for higher positions.
તેનાથી સંચાલનની નવી પેઢી તૈયાર કરી સંચાલનનો વારસો જાળવી શકાય છે.
(c) The subordinates are not able to decide as per the prevailing local situations.
મદદનીશો સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણયો લઇ શકતા નથી.
(d) It facilitates effective coordination among various departments.
વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન થઇ શકે છે.
Answer:

Option (b)

25.
The behavior of any person in the organization is a result of personal characteristics and organizational culture is the contribution of one of the following authorities:
વ્યવસ્થાતંત્રમાં કોઈપણ વ્યક્તિનું વર્તન એ તેની વ્યક્તિગત લાક્ષણીકતાઓ અને વ્યવસ્થાતંત્રીય પર્યાવરણની નીપજ છે. આ રજૂઆત નીચે પૈકી કયા માનવશાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે.
(a) Edgar Schein
એડગર શેઈન
(b) Kurt Levin
કર્ટ લેવિન
(c) Rensis Likert
રેન્સીસ લીકર્ટ
(d) Peter Drucker
પીટર ડ્રકર
Answer:

Option (b)

26.
Which of the following is not the characteristic of the organizational culture?
નીચે પૈકીની એક વ્યવસ્થાતંત્રીય સંસ્કારની લાક્ષણીકતા નથી.
(a) It is clear and visible.
તે સ્પષ્ટ અને દ્રશ્યમાન છે.
(b) It is unclear and intangible
તે અસ્પષ્ટ અને અભૌતિક અસ્તિત્વ ધરાવે છે.
(c) It changes slowly but progressively.
તે ધીરે ધીરે ક્રમિક રીતે બદલાય છે.
(d) It is both production oriented and human oriented.
તે ઉત્પાદનલક્ષી અને માનવતાલક્ષી હોય છે.
Answer:

Option (a)

27.
Which of the following indicates the internal environment?
નીચેના પૈકીનું કયું એક આંતરિક પર્યાવરણ દર્શાવે છે.
(a) Economic condition
આર્થિક પરિસ્થિતિ
(b) Technological growth
ટેકનોલોજી વિકાસ
(c) Management philosophy
સંચાલન ફિલસુફી
(d) Political condition
રાજકીય પરિસ્થિતિ
Answer:

Option (c)

28.
Which of the following situation does not affect the organizational culture and climate?
નીચે પૈકીની કઈ રજૂઆત વ્યવસ્થાતંત્રીય સંસ્કાર અને પર્યાવરણને અસર કરતી નથી.
(a) Recruitment and selection of employees
કર્મચારી ભરતી અને પસંદગી
(b) Job assignment to employees
કર્મચારીને કાર્યસોંપણી
(c) Opportunities for growth and promotion
વિકાસ અને બઢતીની તકો
(d) International events
આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
Answer:

Option (d)

29.
Which of the following does not indicate the strategy for the increase in productivity?
નીચે પૈકીની કઈ એક રજૂઆત ઉત્પાદકતા વધારવાની વ્યૂહરચના દર્શાવતી નથી.
(a) Increased output from given inputs
આપેલ ઈનપુટ સામે વધેલી આઉટપુટ
(b) Decreased outputs from the increased inputs
વધેલ ઈનપુટ સામે ઘટેલ આઉટપુટ
(c) Increased outputs from decreased inputs
ઘટેલ આઉટપુટ સામે વધેલ ઈનપુટ
(d) Given output from decreased inputs
આપેલ આઉટપુટ સામે ઘટેલ ઈનપુટ
Answer:

Option (b)

30.
Which of the following situation does not indicate job satisfaction?
નીચે પૈકીની કઈ એક ઘટના કાર્યસંતોષ દર્શાવતી નથી.
(a) Positive approach towards the institution, work, and co-employees
સંસ્થા, કામ અને સહકર્મચારી સાથેનો હકારાત્મક અભિગમ
(b) Importance to individuals ignoring the institution
વ્યક્તિને મહત્વ અને સંસ્થાની અવગણના
(c) Commitment, loyalty, and honesty towards the work
કાર્ય તરફની પ્રતિબધ્ધતા, વફાદારી અને પ્રામાણીકતા
(d) March towards excellence through the use of a creative mind.
સર્જનાત્મકતાના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતા તરફ પ્રયાણ
Answer:

Option (b)

Showing 21 to 20 out of 30 Questions