Industrial Management (3361903) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 30 Questions
11.
Which one of the following is not the type of organization?
નીચે પૈકીની કઈ રજૂઆત વ્યવસ્થાતંત્રનો પ્રકાર દર્શાવતી નથી?
(a) Line
રૈખિક વ્યવસ્થાતંત્ર
(b) Informal
અવૈધિક વ્યવસ્થાતંત્ર
(c) Line and staff
રૈખિક અને સ્ટાફ વ્યવસ્થાતંત્ર
(d) Matrix
મેટ્રીક્સ વ્યવસ્થાતંત્ર
Answer:

Option (b)

12.
Which one of the following is not the characteristic of the line and staff organizations.
નીચે પૈકીની એક રજૂઆત રૈખિક અને સ્ટાફ વ્યવસ્થાતંત્રની લાક્ષણીકતા દર્શાવતી નથી.
(a) Line managers and staff experts both are appointed.
રૈખિક અધિકારીઓ અને સ્ટાફ નિષ્ણાતો બંનેની નિમણુક કરવામાં આવે છે.
(b) The line managers enjoy the ultimate respective authority.
અંતિમ નિર્ણયની સત્તા રૈખિક મેનેજરોને સોંપવામાં આવે છે.
(c) The staff experts are experts in their respective fields.
સ્ટાફ નિષ્ણાતો પોતાના ક્ષેત્રમાં નિપુણ હોય છે.
(d) The staff expert being expert enjoys the ultimate decision power.
સ્ટાફ નિષ્ણાતો નિપુણ હોઈ નિર્ણયની અંતિમ સત્તા તેઓના હાથમાં રહે છે.
Answer:

Option (d)

13.
The matrix structure is suitable to which one of the following type of businesses?
મેટ્રીક્સ વ્યવસ્થાતંત્ર નીચે પૈકીની કઈ ધંધાકીય પ્રવૃત્તિ માટે યોગ્ય પુરવાર થાય છે.
(a) Continuous production system
સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગ માટે
(b) Batch production system
બેચ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિ માટે
(c) Specialized project activities
જોબ-ઓર્ડર પ્રકારના પ્રોજેક્ટ પ્રકારની પ્રવૃત્તિ માટે
(d) Intangible service-oriented activities.
અભૌતિક સેવા સર્જનની પ્રવૃત્તિ માટે
Answer:

Option (c)

14.
Which one of the following is the advantage of line type of organization?
નીચે પૈકી કયું એક રૈખિક વ્યવસ્થાતંત્રનો લાભ છે.
(a) Administrative and staff expertise both services are available.
વહીવટી અને નિષ્ણાત બંને પ્રકારની સેવા પ્રાપ્ત બને છે.
(b) The high degree of coordination between line managers and staff experts.
રૈખિક મેનેજરો અને સ્ટાફ નિષ્ણાતો વચ્ચે ઊંચી કક્ષાનું સંકલન સધાય છે.
(c) It ensures mature decisions.
પરિપક્વ પ્રકારના નિર્ણયો લઇ શકાય છે.
(d) It ensures a high degree of discipline due to adherence to the principle of a unit of command.
આદેશની એકતાનું પાલન થતા ઊંચા પ્રકારનું શિસ્તપાલન શક્ય બને છે.
Answer:

Option (d)

15.
The functional form of organization was developed by one of the following thinker:
કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રનો ખ્યાલ નીચે પૈકી કયા વિચારક દ્વારા રજુ કરાયો હતો.
(a) Kurt Levin
કર્ટ લેવિન
(b) Frederick Taylor
ફ્રેડરિક ટેલર
(c) Henry Fayol
હેન્રી ફેયોલ
(d) Peter Drucker
પીટર ડ્રકર
Answer:

Option (b)

16.
Which one of the following thing does not apply to line and staff organization structure?
નીચે પૈકીની કઈ રજૂઆત રૈખિક અને વિશિષ્ટ વ્યવસ્થાતંત્રને લાગુ પડતી નથી.
(a) It is an oldest and traditional form of organization.
તે સૌથી જુનું અને પ્રણાલીગત વ્યવસ્થાતંત્રનું સ્વરૂપ છે.
(b) It facilitates both-the administrative efficiency and expertise of the respective fields.
તેના દ્વારા વહીવટી કાર્યદક્ષતા અને જે તે ક્ષેત્રની નિપુણતા નો સમન્વય શક્ય બને છે.
(c) Such organization structure proves costlier.
આ પ્રકારનું વ્યવસ્થાતંત્રનું માળખું ખર્ચાળ પુરવાર થાય છે.
(d) There is a possibility of conflict between line managers and staff experts.
રૈખિક વડા અને સ્ટાફ નિષ્ણાંત વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહે છે.
Answer:

Option (a)

17.
Which of the following factors are not considered in the formation of an organization.
વ્યવસ્થાતંત્રની રચનામાં નીચેના પૈકી એક પરિબળને ધ્યાનમાં લેવામાં આવતું નથી.
(a) List of activities and weightage of each activity.
કાર્યોની યાદી અને કુલ કાર્યભારનું પ્રમાણ
(b) Creation of various positions and clarity about authorities accordingly.
વિવિધ કક્ષાના હોદ્દાઓની રચના અને તે પ્રમાણે સત્તા જવાબદારીઓની સ્પષ્ટતા
(c) Informal relations among the employees
કર્મચારીઓ વચ્ચે અવૈધિક સંબંધો
(d) The formation of levels of management as per the relative importance of activities.
કાર્યના સાપેક્ષ મહત્વ પ્રમાણે સંચાલન સપાટીઓની રચના
Answer:

Option (c)

18.
Which one of the following is not the principle of organization?
નીચેના પૈકીનો એક વ્યવસ્થાતંત્રનો સિદ્ધાંત નથી.
(a) Principle of division of labour
શ્રમ વિભાજનનો સિદ્ધાંત
(b) Principle of inventory management
ઇન્વેન્ટરી સંચાલનનો સિદ્ધાંત
(c) Principle of scalar chain
સત્તાની સાંકળનો સિદ્ધાંત
(d) Principle of delegation of authority
સત્તા સોંપણીનો સિદ્ધાંત
Answer:

Option (b)

19.
Which one of the following principles enhances the efficiency and job satisfaction?
નીચે પૈકીના કયા સિદ્ધાંતના અમલથી કર્મચારીની ક્ષમતા અને કાર્યસંતોષમાં વધારો થાય છે?
(a) Division of labour
શ્રમ વિભાજન
(b) Scalar chain
સત્તાની સાંકળ
(c) Delegation of authority
અંકુશનો વ્યાપ
(d) Centralization of authority
સત્તાનું કેન્દ્રીકરણ
Answer:

Option (a)

20.
Which one of the following statements is true about the principle of the scalar chain?
ક્રમિક સાંકળના સિદ્ધાંત સંબંધી નીચે પૈકીનું કયું વિધાન સાચું છે?
(a) More the scalar chains, better is the efficiency of the employees.
સત્તાની સાંકળના અંકોડા જેમ વધુ તેમ કર્મચારીની કાર્યદક્ષતા ઊંચી
(b) More the scalar chains, the organizational structure will be taller.
સત્તાની સાંકળના અંકોડા જેમ વધુ તેમ વ્યવસ્થાતંત્રનું માળખું ઊંચું બને છે.
(c) Lesser te scalar chains, the organizational structure will be flat.
સત્તાની સાંકળના અંકોડા જેમ વધુ તેમ વ્યવસ્થાતંત્રનું માળખું સપાટ બને છે.
(d) The scalar chains do not affect the communication process.
સત્તાની સાંકળના અંકોડા જેમ ઓછા તેમ વ્યવસ્થાતંત્રનું માળખું સપાટ બને છે.
Answer:

Option (b)

Showing 11 to 20 out of 30 Questions