Industrial Management (3361903) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 30 Questions
1.
“Getting things done through others” is a definition of management given by one of the following:
“અન્ય વ્યક્તિ પાસેથી કાર્ય કરાવવું એટલે સંચાલન” સંચાલનની આ વ્યાખ્યા નીચે પૈકીના એક વિચારક દ્વારા આપવામાં આવી છે.
(a) Frederick Taylor
ફ્રેડરિક ટેલર
(b) Henry Fayol
હેન્રી ફ્યોલ
(c) Lawrence Appley
લોરેન્સ એપ્લે
(d) Peter Drucker
પીટર ડ્રકર
Answer:

Option (c)

2.
Which one of the following is not included in the functions of management?
નીચેના પૈકી શેનો સંચાલન કાર્યમાં સમાવેશ થતો નથી.
(a) Planning
આયોજન
(b) Purchasing
ખરીદી
(c) Directing
દોરવણી
(d) Controlling
અંકુશ
Answer:

Option (b)

3.
Which of the following is not the characteristics of management.
નીચેના પૈકી કયું સંચાલનનું લક્ષણ નથી.
(a) Management is an objective-oriented activity.
સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે.
(b) Management penalizes heavily who commits mistakes and errors.
સંચાલનમાં ભૂલ કરનાર વ્યક્તિને મોટી સજા થાય છે.
(c) Management is a human activity.
સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે.
(d) Management is pervasive needed in every activity.
સંચાલન એ દરેક પ્રવૃત્તિ માટે જરૂરી હોઈ સાર્વત્રિક છે.
Answer:

Option (b)

4.
Which one of the following is not included in the list of functions of management given by luther guilick.
લ્યુથર ગ્યુલીકની સંચાલન કાર્યોની યાદીમાં નીચે પૈકીના કયા કાર્યનો સમાવેશ થતો નથી.
(a) Planning
આયોજન
(b) Organizing
વ્યવસ્થાતંત્ર
(c) Directing
દોરવણી
(d) Controlling
અંકુશ
Answer:

Option (d)

5.
Which one of the following statements does not apply to planning?
નીચે પૈકીનું કયું વિધાન આયોજન કાર્યને લાગુ પડતું નથી.
(a) Planning is done by top management on a holistic basis.
સર્વગ્રાહી આયોજન ઉચ્ચ સંચાલન દ્વારા થાય છે.
(b) Planning is a post-operation activity
આયોજન એ પ્રવૃત્તિ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે.
(c) Planning is essential for effective control.
અંકુશ કાર્યની અસરકારકતા માટે આયોજન જરૂરી છે.
(d) Forecasting is a free condition of planning.
આયોજન માટે પૂર્વાનુમાન અને ધારણાઓ આવશ્યક છે.
Answer:

Option (b)

6.
Which One of the following is not a sub function of directing.
નીચે પૈકીના કયા પેટાકાર્યનો દોરવણી કાર્યમાં સમાવેશ થતો નથી?
(a) Leadership
નેતૃત્વ
(b) Motivation
અભીપ્રેરણા
(c) Communication
માહિતીસંચાર
(d) Research
સંશોધન
Answer:

Option (d)

7.
Which one of the following statements relates to controlling function?
નીચે પૈકીનું કયું વિધાન અંકુશ કાર્યને લાગુ પડે છે.
(a) In the controlling, the variances are ascertained by comparing the actual activities with the budgeted activities
અંકુશ કાર્યમાં વાસ્તવિક કાર્યને અગાઉથી નિયત કરેલા બજેટના આંકડાને સરખાવીને વિચલાનો શોધવામાં આવે છે.
(b) Controlling is is a pre-function activity.
અંકુશ એ પૂર્વપ્રવૃત્તિ કાર્ય છે.
(c) The premises are established by the controlling.
અંકુશ દ્વારા પૂર્વાનુમાન અને બાહ્ય પર્યાવરણ સંબંધી ધારણાઓ કરવી આવશ્યક બને છે.
(d) Controlling pre supposes the assumptions and forecastings.
અંકુશ માટે પૂર્વનુમાન અને બાહ્ય પર્યાવરણ સંબંધી ધારણાઓ કરવી આવશ્યક બને છે.
Answer:

Option (a)

8.
The shape of the organizational structure is one of the following.
વ્યવસ્થાતંત્રના માળખાનું સ્વરૂપ નીચે પૈકી કયા પ્રકારના આકારનું હોય છે.
(a) Circular
વર્તુળાકાર
(b) Pyramidic
પીરામીડ સ્વરૂપ
(c) Rectangular
લંબચોરસ
(d) Hexagone
પંચકોણ સ્વરૂપ
Answer:

Option (b)

9.
The organizational structure clarifies which one of the following?
વ્યવસ્થાતંત્રના માળખાદ્વારા નીચે પૈકીની કઈ બાબત સ્પષ્ટ થાય છે.
(a) An organizational structure clarifies authority – responsibilities
વ્યવસ્થાતંત્રની સત્તા-પ્રવૃત્તિ-જવાબદારી સ્પષ્ટ કરતુ માળખું છે.
(b) An organizational structure clarifies the availibility of resources.
વ્યવસ્થાતંત્રનું માળખું કંપનીના કુલ ભૌતિક સાધનોને સ્પષ્ટ કરે છે.
(c) An organizational structure clarifies intangible competencies and limitations.
વ્યવસ્થાતંત્રનું માળખું કંપનીની અભૌતિક ક્ષમતઓ અને મર્યાદાઓ સ્પષ્ટ કરે છે.
(d) An organizational structure automatically establishes the efficiency and effectiveness.
વ્યવસ્થાતંત્રના માળખાની રચનાને કારણે આપોઆપ રીતે વહીવટી કાર્યદક્ષતા વધી જાય છે.
Answer:

Option (a)

10.
One of the following is not related to theprocess of organizing.
વ્યવસ્થાતંત્રની રચના કરવામાં નીચે પૈકીનું કયું પરિબળ સંબંધિત નથી?
(a) Listing of the activities.
કાર્યોની યાદી તૈયાર કરવી
(b) Grouping of activities and establishment of positions as per relative importance of activities.
કાર્યોનું સંબંધિત જૂથોમાં વિભાગીકરણ કરી યોગ્ય કાર્યજૂથો અથવા હોદ્દાઓ રચવા
(c) Determination of levels of management as per the relative importance of authorities and responsibilities.
સત્તા-જવાબદારીઓના મહત્વના આધારે સંચાલન સપાટીઓ નક્કી કરવા
(d) Preparation a budget for resources.
વિવિધ સાધનોની પ્રાપ્તિ નું બજેટ તૈયાર કરવું
Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions