Manufacturing Systems (3361904) MCQs

MCQs of Robotics

Showing 31 to 40 out of 43 Questions
31.
Which type of motion is possible in Cartesian coordinate robots?
નીચેનામાંથી કઈ મોશન કાટેઁઝિયન કોઓર્ડીનેટ રોબોટમાં શક્ય છે.
(a) 3 linear motion
3 લીનીયર મોશન
(b) 2 linear and 1 rotational motion
2 લીનીયર અને 1 રોટેશનલ મોશન
(c) 3 rotational motion
3 રોટેશનલ મોશન
(d) 1 linear and 1 rotational motion
1 લીનીયર અને 1 રોટેશનલ મોશન
Answer:

Option (a)

32.
Which type of motion is possible in cylindrical coordinate robots?
નીચેનામાંથી કઈ મોશન સિલીન્ડરીકલ રોબોટમાં શક્ય છે.
(a) 3 rotational motion
3 રોટેશનલ મોશન
(b) 3 linear and 1 rotational motion
3 લીનીયર અને 1 રોટેશનલ મોશન
(c) 2 linear and 1 rotational motion
2 લીનીયર અને 1 રોટેશનલ મોશન
(d) 3 linear motion
3 લીનીયર મોશન
Answer:

Option (c)

33.
Which type of motion is possible in polar coordinate robots?
નીચેનામાંથી કઈ મોશન પોલાર કોઓર્ડીનેટ રોબોટમાં શક્ય છે.
(a) 2 linear and 1 rotational motion
2 લીનીયર અને 1 રોટેશનલ મોશન
(b) 3 linear motion
3 લીનીયર મોશન
(c) 3 rotational motion
3 રોટેશનલ મોશન
(d) 2 rotational and 1 linear motion
2 રોટેશનલ અને 1 લીનીયર મોશન
Answer:

Option (d)

34.
Which type of motion is possible in jointed arm robots?
નીચેનામાંથી કઈ મોશન જોઈન્ટેડ આર્મ રોબોટમાં શક્ય છે.
(a) 3 linear and 1 rotational motion
3 લીનીયર અને 1 રોટેશનલ મોશન
(b) 3 rotational motion
3 રોટેશનલ મોશન
(c) 3 linear motion
3 લીનીયર મોશન
(d) 2 linear and 1 rotational motion
2 લીનીયર અને 1 રોટેશનલ મોશન
Answer:

Option (b)

35.
Sensors in which there is no need to contact the surface to measure the parameter or any variables are known as the ____ .
સેન્સર્સ કે જેને પેરામીટર અથવા કોઈપણ વેરિયેબલ મેઝર કરવા માટે સપાટી સ્પર્શ કરવી પડતી નથી તેવા સેન્સર્સને ____ કહેવાય છે.
(a) Tactile sensors
ટેકટાઈલ સેન્સર્સ
(b) Touch sensors
ટચ સેન્સર્સ
(c) Non-contact sensors
નોન કોન્ટેક્ટ સેન્સર્સ
(d) Force sensors
ફોર્સ સેન્સર્સ
Answer:

Option (c)

36.
From the following which type of work envelope is made in Cartesian coordinate robot.
નીચેનામાંથી ક્યુ વર્ક એન્વેલોપ કાર્ટેઝિયન કોઓર્ડીનેટ રોબોટમાં બને છે.
(a) Square work envelope
સ્ક્વેર વર્ક એન્વેલોપ
(b) Spherical work envelope
સ્ફેરીકલ વર્ક એન્વેલોપ
(c) Cylindrical work envelope
સિલીન્ડરીકલ વર્ક એન્વેલોપ
(d) Rectangular work envelope
રેક્ટેંગ્યુંલર વર્ક એન્વેલોપ
Answer:

Option (d)

37.
From the following which type of work envelope is made in jointed arm robot.
નીચેનામાંથી ક્યુ વર્ક એન્વેલોપ જોઈન્ટેડ આર્મ રોબોટમા બંને છે.
(a) Rectangular work envelope
રેક્ટેંગ્યુંલર વર્ક એન્વેલોપ
(b) Cylindrical work envelope
સીલીન્ડરીકલ વર્ક એન્વેલોપ
(c) Spherical or hemispherical work envelope
સ્ફેરીક્લ અથવા હેમીસ્ફેરીકલ વર્ક એન્વેલોપ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

38.
An industrial robot is not a general purpose programmable machine possessing certain human like characteristics.
ઇન્ડસ્ટ્રીયલ રોબોટ એ વિવિધ હેતુઓ માટે વપરાતું પ્રોગ્રામેબલ મશીન નથી જે માનવીના શરીર સંબંધી ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

39.
Robot is a combined creation of mechanical,electrical,electronics and computer engineering.
રોબોટએ મિકેનિકલ , ઇલેક્ટ્રિકલ , ઇલેક્ટ્રોનિક તથા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું સંયુક્ત સર્જન છે.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (b)

40.
Which kind of motion get with the help of revolute joint in robotics.
રોબોટીક્સમાં રીવોલ્યુટ જોઈન્ટની મદદ વડે ક્યાં પ્રકારની મોશન મેળવી શકાય છે.
(a) Linear motion
લીનીયર મોશન
(b) Rotary motion
રોટરી મોશન
Answer:

Option (b)

Showing 31 to 40 out of 43 Questions