Manufacturing Systems (3361904) MCQs

MCQs of Robotics

Showing 41 to 43 out of 43 Questions
41.
Which kind of motion get with the help of prismatic joint in robotics.
રોબોટીક્સમાં પ્રીઝમેટીક જોઈન્ટની મદદ વડે ક્યા પ્રકારની મોશન મેળવી શકાય છે.
(a) Rotary motion
રોટરી મોશન
(b) Linear motion
લીનીયર મોશન
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

42.
From which of the following is the function of sensors.
નીચેનામાંથી ક્યુ સેન્સર નું કાર્ય છે.
(a) Inspection of parts to determine its position
પાર્ટની પોઝીશન જાણવા ઇન્સ્પેક્શન કરવા માટે
(b) To hold the parts
પાર્ટને પકડવા માટે
(c) To move the parts
પાર્ટને મુવ કરવા માટે
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

43.
Sensor is a physical device used to measure dimensions of the parts.
સેન્સરએ ભૌતિક ડિવાઇસ છે , જે પાર્ટના ડાઈમેન્સન્સ મેઝર કરવા માટે વપરાય છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

Showing 41 to 43 out of 43 Questions