Manufacturing Systems (3361904) MCQs

MCQs of Robotics

Showing 21 to 30 out of 43 Questions
21.
____ sensors are used to identify objects for pick and place purpose.
____ સેન્સર્સ પીક એન્ડ પ્લેસ હેતુ માટે ઓબ્જેક્ટને ઓળખવા માટે વપરાય છે.
(a) Range detectors
રેન્જ ડિટેક્ટરસ
(b) Infrared sensors
ઈન્ફ્રારેડ સેન્સર્સ
(c) Vision sensors
વિઝન સેન્સર્સ
(d) Photo-metric sensors
ફોટોમેટ્રિક સેન્સર્સ
Answer:

Option (c)

22.
Up and down motion along an axis known as ____ in robotics.
રોબોટીક્સ માં એક્સિસ ની ફરતે અપ એન્ડ ડાઉન મોશનને ____ કહે છે.
(a) Pitch
પીચ
(b) Roll
રોલ
(c) Yaw
યો
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

23.
Circular motion along an axis is known as ____ in robotics.
રોબોટીક્સ માં એક્સિસ ની ફરતે સર્ક્યુલર મોશનને__ કહે છે.
(a) Pitch
પીચ
(b) Roll
રોલ
(c) Yaw
યો
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

24.
The operating range or reach capability of robot is known as ____ in robotics.
રોબોટીક્સ માં રોબોટ ની ઓપરેટીંગ રેન્જ અથવા પહોચવાની ક્ષમતાને ____ કહે છે.
(a) Roll
રોલ
(b) Pitch
પીચ
(c) Yaw
યો
(d) Speed of movement
સ્પીડ ઓફ મુવમેન્ટ
Answer:

Option (c)

25.
From which of the following is basic robotic motion.
નીચેનામાંથી કઈ બેઝિક રોબોટિક મોશન છે.
(a) Vertical traverse
વર્ટિકલ ટ્રાવૅસ
(b) Radial traverse
રેડીયલ ટ્રાવૅસ
(c) Rotational traverse
રોટેશનલ ટ્રાવૅસ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

26.
From which of the following is selection criteria of robots.
નીચેનામાંથી કયો રોબોટનો સિલેક્શન ક્રાઈટેરિયા છે.
(a) Payload
પે લોડ
(b) Work volume
વર્ક વોલ્યુમ
(c) Speed
સ્પીડ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

27.
From which of the following is type of gripper used in robotics.
નીચેનામાંથી કયા પ્રકારનું ગ્રીપર રોબોટીક્સ માં વપરાય છે.
(a) Mechanical gripper
મિકેનિકલ ગ્રીપર
(b) Adhesive gripper
એડહેસિવ ગ્રીપર
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

28.
From which of the following is type of sensor used in robotics.
નીચેનામાંથી કયા પ્રકારનું સેન્સર રોબોટીક્સ માં વપરાય છે.
(a) Force sensor
ફોર્સ સેન્સર
(b) Proximity sensor
પ્રોક્સીમીટી સેન્સર
(c) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
(d) Both (A) & (B)
બંને (A) & (B)
Answer:

Option (d)

29.
From which of the following is robot programming method.
નીચેનામાંથી કઈ રોબોટ પ્રોગ્રામિંગ મેથડ છે.
(a) Manual method
મેન્યુઅલ મેથડ
(b) Lead through method
લીડ થ્રુ મેથડ
(c) Walk through method
વોક થ્રુ મેથડ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

30.
Form which of the following is the type of joint in robotics.
નીચેનામાંથી રોબોટીક્સમા ક્યો જોઈન્ટનો પ્રકાર છે.
(a) Prismatic joint
પ્રીઝમેટીક જોઈન્ટ
(b) Round joint
રાઉન્ડ જોઈન્ટ
(c) Revolute joint
રિવોલ્યુટ જોઈન્ટ
(d) Both (A) & (C)
બંને (A) & (C)
Answer:

Option (d)

Showing 21 to 30 out of 43 Questions