Manufacturing Systems (3361904) MCQs

MCQs of Robotics

Showing 1 to 10 out of 43 Questions
1.
____ is a general purpose, programmable machine possessing certain human like characteristics.
____ એ વિવિધ હેતુઓ માટે વપરાતું પ્રોગામેબલ મશીન છે જે માનવીના શરીર સંબંધી ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે.
(a) Robot
રોબોટ
(b) Manipulator
મેનીપ્યુલેટર
(c) Gripper
ગ્રીપર
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

2.
_____ is area of engineering and science which understand the different principles, structure and programming of robot.
____ એ રોબોટના વિવિધ સિદ્ધાંતો , સ્ટ્રક્ચર તેમજ તેનું પ્રોગ્રામિંગ સમજાવતું વિજ્ઞાન તથા એન્જિનિયરિંગનું ક્ષેત્ર છે.
(a) Mechatronics
મેકાટ્રોનિક્સ
(b) Robotics
રોબોટીક્સ
(c) Aeronautics
એરોનોટિક્સ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

3.
From which of the following is benefit of robot.
નીચેનામાંથી કયો રોબોટ નો ફાયદો છે.
(a) Variety of task
કાર્યોની વિવિધતા
(b) Computer control
કમ્પ્યુટર કંટ્રોલ
(c) Repetitive task
વારંવાર થતું કાર્ય
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

4.
From Which of the following is application of robot.
નીચેનામાંથી કયો રોબોટ નો ઉપયોગ છે.
(a) Welding
વેલ્ડીંગ
(b) Machine loading & unloading
મશીન લોડીંગ અને અનલોડિંગ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

5.
____ is also known as work volume of robot.
____ એ રોબોટ ના વર્ક વૉલ્યૂમ તરીકે ઓળખાય છે.
(a) Work envelope
વર્ક એનવેલપ
(b) Speed of movement
સ્પીડ ઓફ મુવમેન્ટ
(c) Load carrying capacity
લોડ કેરિંગ કેપેસિટી
(d) Precision of movement
પ્રિસિઝન ઓફ મુવમેન્ટ
Answer:

Option (a)

6.
The speed at which robot is capable of manipulating its end effector is known as the____.
જે સ્પીડ પર રોબોટ પોતાનો એન્ડ ઇફેક્ટર મનીપ્યુલેટ કરવા સક્ષમ છે તેને ____ તરીકે ઓળખાય છે
(a) Velocity of robot
વેલોસિટી ઓફ રોબોટ
(b) Maximum reach
મેક્સિમમ રીચ
(c) Speed of movement
સ્પીડ ઓફ મૂવમેન્ટ
(d) Load carrying capacity
લોડ કેરિંગ કેપેસિટી
Answer:

Option (c)

7.
The capacity of robot to carry load is known as_____.
રોબોટની વજન ઉચકવાની ક્ષમતાને ____ ઓળખાય છે.
(a) Load carrying capacity
લોડ કેરિંગ કેપેસિટી
(b) Work envelope
વર્ક એન્વેલોપ
(c) Maximum reach
મેક્સિમમ રીચ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

8.
____ is a collection of mechanical linkage connected by joints.
____ એ મિકેનિકલ લિન્કેજ નું કલેક્શન છે જે જોઈન્ટસ દ્વારા જોડાયેલું છે.
(a) End effector
એન્ડ ઇફેક્ટર
(b) Gripper
ગ્રીપર
(c) Sensor
સેન્સર
(d) Manipulator
મેનીપ્યુલેટર
Answer:

Option (d)

9.
Grippers are used to_____.
ગ્રીપર ____ માટે વપરાય છે.
(a) Hold the objects
ઓબ્જેક્ટસ પકડવા માટે
(b) Sense the objects
સેન્સ કરવા માટે
(c) Move the objects
ઓબ્જેક્ટસ મુવ કરવા માટે
(d) Both (A) & (C)
બંને (A) & (C)
Answer:

Option (d)

10.
Sensors are the transducers that are used to____.
સેન્સર્સએ ટ્રાન્સડયુર્સ છે જે ____ માટે વપરાય છે.
(a) Measure physical quantity
ફિઝિકલ ક્વોન્ટીટી મેજર કરવા માટે
(b) Hold the objects
ઓબ્જેક્ટસ પકડવા માટે
(c) Fix the objects
ઓબ્જેક્ટ ફિક્સ કરવા માટે
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

Showing 1 to 10 out of 43 Questions