Manufacturing Systems (3361904) MCQs

MCQs of Robotics

Showing 11 to 20 out of 43 Questions
11.
From which of the following is the type of robot.
નીચેનામાંથી ક્યો રોબોટનો એક પ્રકાર છે.
(a) Point to point robots
પોઇન્ટ ટૂ પોઇન્ટ રોબોટ
(b) Continue path robot
કંટીન્યુ પાથ રોબોટ
(c) Jointed arm robots
જોઈન્ટેડ આર્મ રોબોટ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

12.
From which of the following is the geometrical configuration of robot.
નીચેનામાંથી ક્યુ રોબોટનું જીઓમેટ્રીક કનફીગ્યુંરેસન છે.
(a) Cylindrical configuration
સીલીન્ડ્રીકલ કનફીગ્યુંરેસન
(b) Polar configuration
પોલાર કનફીગ્યુંરેસન
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

13.
____ grippers are used to pick up light weight materials such as paper,cloth etc.
____ ગ્રીપર હલકા વજનના મટીરીયલ જેવા કે પેપર , કાપડ વગેરે ઉચકવા માટે વપરાય છે.
(a) Mechanical grippers
મિકેનિકલ ગ્રીપર
(b) Adhesive grippers
એડહેસિવ ગ્રીપર
(c) Vacuum cup grippers
વેક્યુમકપ ગ્રીપર
(d) Magnetic grippers
મેગ્નેટિક ગ્રીપર
Answer:

Option (b)

14.
____ grippers are used to transfer ferrous material.
____ ગ્રીપર ફેરસ મટીરીયલ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે.
(a) Magnetic grippers
મેગ્નેટિક ગ્રીપર
(b) Mechanical grippers
મિકેનિકલ ગ્રીપર
(c) Adhesive grippers
એડહેસિવ ગ્રીપર
(d) Vacuum cup grippers
વેક્યુમકપ ગ્રીપર
Answer:

Option (a)

15.
Sensors which are come in contact with some surface to measured desired physical variable are known as____.
સેન્સર્સ કે જે જોઈતા ફિઝિકલ વેરિયેબલ માપવા માટે કોઈ સપાટીના સંપર્કમાં આવે તેને ____ તરીકે ઓળખાય છે.
(a) Non-contact sensors
નોન કોન્ટેક્ટ સેન્સર્સ
(b) Proximity sensors
પ્રોક્સીમીટી સેન્સર્સ
(c) Contact sensors
કોન્ટેક્ટ સેન્સર્સ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

16.
From which of the following is known as contact sensor.
નીચેનામાંથી ક્યુ સેન્સર કોન્ટેક્ટ સેન્સર તરીકે ઓળખાય છે.
(a) Tactile sensor
ટેકટાઈલ સેન્સર
(b) Proximity sensor
પ્રોક્સીમીટી સેન્સર
(c) Visual sensor
વિઝ્યુઅલ સેન્સર
(d) Range detector
રેન્જ ડિટેક્ટર
Answer:

Option (a)

17.
From which of the following is known as non-contact sensor.
નીચેનામાંથી કયું સેન્સર નોન કોન્ટેક્ટ સેન્સર તરીકે ઓળખાય છે.
(a) Force sensor
ફોર્સ સેન્સર
(b) Tactile sensor
ટેક્ટાઇલ સેન્સર
(c) Proximity sensor
પ્રોક્સીમીટી સેન્સર
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

18.
From which of the following is robot programming language.
નીચેનામાંથી કઈ રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે.
(a) VAL
(b) AML
(c) ABD
(d) Both (A) & (B)
બંને (A) & (B)
Answer:

Option (d)

19.
What is the full form of robot programming language VAL.
રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ VAL નું પૂરું નામ ____ છે.
(a) Versatile Algorithmic Language
વર્સેટાઇલ અલ્ગોરિધમીક લેંગ્વેજ
(b) Versatile Alternative Language
વર્સેટાઇલ અલ્ટરનેટિવ લેંગ્વેજ
(c) Vertex Algorithmic Language
વરટેક્સ અલ્ગોરિધમીક લેંગ્વેજ
(d) Versatile Algebra Language
વર્સેટાઇલ એલજેબ્રા લેંગ્વેજ
Answer:

Option (a)

20.
____ sensors are used to indicate presence or absence of hot objects.
____ સેન્સર્સ હોટ ઓબ્જેક્ટ ની હાજરી કે ગેરહાજરી જાણવા માટે વપરાય છે.
(a) Vision sensors
વિઝન સેન્સર્સ
(b) Infrared sensors
ફ્ન્ફ્રારેડ સેન્સર્સ
(c) Photo-metric sensors
ફોટો મેટ્રિક સેન્સર્સ
(d) Range detectors
રેન્જ ડિટેક્ટરસ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 43 Questions