ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Curves

Showing 11 to 20 out of 73 Questions
11.
The curve used for ideal transition curve is a
આદર્શ સંક્રમણ વળાંક માટે વપરાયેલ વળાંક એ છે કે જે
(a) Cubic parabola
ઘન પરવલય
(b) Spiral
સર્પાકાળ
(c) Lemniscate
લેમ્નીસ્કેટ
(d) All of these
ઉપરના બધાજ
Answer:

Option (b)

12.
In which is curve has two circular arcs are in opposite direction on common tangent.
નીચેનામાંથી કયો વક્ર કે જેની આર્ક જુદી જુદી દિશામાં અને એક સ્પર્શક હોય છે.
(a) Simple
સામાન્ય
(b) Compound
મિશ્ર
(c) Reverse
ઉત્ક્રમ
(d) All of these
ઉપરના તમામ
Answer:

Option (c)

13.
In which is curve has different radius in same origin.
નીચેનામાંથી કયો વક્ર કે જેની ત્રિજ્યા જુદી જુદી અને ઉદભવબિંદુ એક જ હોય.
(a) Simple
સામાન્ય
(b) Compound
મિશ્ર
(c) Reverse
ઉત્ક્રમ
(d) All of these
ઉપરના તમામ
Answer:

Option (b)

14.
A transition curve when inserted between the tangent and the circular curve
જયારે સ્પર્શક અને ગોળાકાર કર્વની વચ્ચે સંક્રામી વક્ર દાખલ થાય તો ____
(a) should meet the original straight tangentially
શરૂઆત માં સીધા સ્પર્શકીય હોવું જોયીયે
(b) should meet the circular curve tangentially
ગોળાકારવક્ર સાથે સ્પર્શકીય હોવો જોયીએ
(c) the rate of increase of curvature along the transition curve should be same as that of increase of super-elevation
સંપૂણ ઉઠાવ ની સાથે તેની વક્રતા વધવી જોયીયે
(d) all of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

15.
Which of the following objective of transition curve.
નીચેનામાંથી ક્યાં સંક્રામી વક્રના હેતુઓ છે.
(a) The curvature is increased gradually from zero to specified value.
વક્રતા શૂન્યથી ચોકકસ મૂલ્યમાં ધીમે ધીમે વધારવામાં આવે છે.
(b) To provide a medium for the gradually introduction of superelevation
ઉઠાવ ધીરે ધીરે આપવો.
(c) To provide extra widening on the circular curve gradually
ધીરે ધીરે ગોળાકાર વક્રની પહોળાઈ વધારવી
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

16.
In which are requirement fulfilled for length of transition curve.
સંક્રામી વક્રની લાંબાઈ માટે નીચેનામાંથી કઈ જરૂરિયાત માન્ય થવી જોયીયે.
(a) Minimum length as per IRC standard
IRC પ્રમાણે ન્યુનતમ લંબાઈ
(b) Centrifugal acceleration
કેન્દ્રત્યાગી પ્રવેગ
(c) Rate of super elevation
ઉઠાવનો દર
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

17.
Which is following situation created for summit curve ?
નીચેનામાંથી કઈ પરીસ્થીતીમાં શિખર વક્ર બને છે?
(a) Upgrade followed by a downgrade
ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ આવે.
(b) Upgrade followed by another upgrade
વધારે ચડતા પછી ઓંછો ચડતો ઢાળ આવે
(c) A plane surface followed by downgrade
સમતલ પછી ઉતરતો ઢાળ આવે.
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

18.
Which is the following situation created for valley curve ?
નીચેનામાંથી કઈ પરીસ્થીતીમાં ખીણ વક્ર બને છે?
(a) the downgrade followed by an upgrade
ઉતરતો ઢાળ પછી ચડતા ઢાળ આવે.
(b) the downgrade followed by another downgrade
વધારે ઉતરતો પછી ઓંછો ઉતરતો ઢાળ આવે
(c) A plane surface followed by upgrade
સમતલ પછી ચડતો ઢાળ આવે.
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

19.
How to find out length of vertical curve ?
ઉધ્વધર વક્રની લંબાઈ કઈ રીતે શોધી શકાય ?
(a) Change of grade / rate of change of grade
ઢાળનો તફાવત / ઢાળના ફેરફારનો દર
(b) A total change of grade / rate of change of grade
ટોટલ ઢાળનો તફાવત / ઢાળના ફેરફારનો દર
(c) Rate of change of grade / total change of grade
ઢાળના ફેરફારનો દર / ટોટલ ઢાળનો તફાવત
(d) Rate of change of grade / change of grade
ઢાળના ફેરફારનો દર / ઢાળનો તફાવત
Answer:

Option (b)

20.
L = (g2-g1) /r is equation for find out length for vertical, so in this equation ‘r’ is notified by______
L = (g2-g1) /r, આ સૂત્ર ઉધ્વધાર વક્રની લંબાઈ નું છે તો જેમાં ‘r’ શું બતાવે છે.
(a) Rate of change of grade
ઢાળના ફેરફારનો દર
(b) A total change of grade
ટોટલ ઢાળનો તફાવત
(c) Chain length
સાંકળ ની લંબાઈ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 73 Questions